________________
૪૭૦
સક્ઝાયાદિ સંગ્રહ ભાગ- ઉત્તરાધ્યયને પ્રત્યેક બુદ્ધના વિસ્તારે સંબંધ) મયણરેહા પણ શિવસુખ પામી જ્ઞાનવિમલ અનુબંધ
૧૩ [૧૮૫૯] લઘુ બંધવ જુગ બાહુને રે હાં જીવન પ્રાણ આધાર મયણરેહા સતી ૧ મણિરથ રૂપે મહિયો રે હાં વરૂઓ વિષય વિકાર... રાપણ શીયલ રતન તિણ કારણ... પાપી મણિરથ નિસિ ભરી રે હાં મૂક્યો ખરા પ્રહાર પીઉ પાસે ઉભી રહી રે
લેઇ શરણ પ્યાર શીલ રતન રાખણ ભણી રે હાં ડુંહતી તે વનમાંહિ પુત્ર રતન જાયે તિહાં રે હાં વનગજ નાખી સાહિ. વિદ્યાધર પડતી મહી રે હાં ચુકા દેખી સરૂપ તે મુનિવર પ્રતિ બુઝવ્યો રે હાં દાખી વિષય વિરૂપ... પ્રીતમ સુર આવ્યો તિહાં રે હાં પાય પ્રણમેં કર જેડ સુર સાનિધિ વ્રત આદરી રે હાં માયા મમતા ડિ. નંદન નિમિરાજા થયો રે હાં પૂરવ કરમ વિશેષ શિવ સુખ પામે સાસતાં રે હાં જગમાંહિ રાખી રેખ... જે અવસર ચૂકે નહીં રે હાં પાલે શીલ રસાલ રાજ સમુદ્ર કહે તેને રે હાં કરૂં પ્રણામ ત્રિકાલ. ,
[૧૮૬૦]
મેરા પ્રીતમજી! તું સુણ એક મારી શીખ,
વાલમજી રે તું મને સમાધિમાં રાખજે, મારા જીવનજી તુ ખામે સઘળા જીવ વાલમજી રે ભેદ ચઉિરાસી લાખ.. . ૧ તું મ કરે રાગને ઠેષ તું શત્ર-મિત્ર સરીખા ગણે છે તું દેજે કરમને દોષ , તું અંતરંગ વઈરી હર્ષે છે ? થારે એક દેવ અરિહંત કે તું ગુરૂ સાધુ હિંયડે લહે , થારે કેવલી ભાષિત ધર્મ કેતું સુધે સમક્તિ સદહે.. , તું દશે દષ્ટાંતે જાણ
એ મનુષ્ય તો ભવ દોહિલે જે ઈણ ભાવકીજે પુણ્ય , ઈતા પરભવ સુખ ઈ સેહિલું તૂ પનરહ કર્માદાના
વલી પાપ અઠારહ પરિહરે , તું સુકૃત ક્રિયા અનુમોદી , તું દુકૃત તણું ગરહા કરે. , ૫