________________
૪૬૮
મઝાયાદિ સંગ્રહ ભાગ-૩
[ ૧૮૫૬] ચતુર સનેહી ચેતન ચેતી રે મૂક તું માયા જાલ સુંદર એ તનુશાભા કારમી રે સરવાળે વિસરાલ. અકલ અરૂપી અવિગત આતમા રે શાંત સુધારસ ચાખ વિષયતાણે સુરંગે ફુલડે રે
અટલે મન અલિરાખ. અકલ૦ ૨ સ્વારથને વશ સહુ આવી મળે રે સ્વારથ સુધી રે પ્રીત વિણ સ્વારથ જગ વહાલું કે નહિ ? એ સંસારની રીત. , આદર સમતા મમતા મેલીને રે ધર જિનધર્મશું રંગ ચંચલવીજ તણું પરે જાણીયેરે કૃત્રિમ સવિ હું સંગ... , વહાલું વેરી કે નહિં તાહરે રે જૂઠો રાગ ને રાષ પંચ દિવસને તું છે પ્રાહુણે રે તે ો એવડો શેષ , ૫ રાવણ સરિખે જેને રાજવી રે લંકા સરિખ કોટ તે પણ રૂઠે કમેં રોળીયો રે શ્રીરામચંદ્રની ચાટ જે નર મૂછડીએ વળ ઘાલતા રે કરતાં મેડાં રે મોડ તે પણ ઉઠી સ્મશાને સંચર્યા રે કાજ અધુરાં છોડ. મુંજ સરીખે માગી ભીખડી રે રામ રહ્યા વનવાસ ઈણ સંસારે એ સુખ સંપદા રે સંધ્યા રાગ વિલાસ , રાજ લીલા સંસારની સાહ્યબી રે એ યૌવન રંગરોલ ધનસંપદ પણ દીસે કારમા રે જેહવા જલધિ કલેલ. , ૯ કિહાંથી આવ્ય કિહાં જાવું અછે રે કિહાં તારી ઉત્પત્તિ ભ્રમ ભ ત અથીર પદારથે રે ચતુર વિચારી જે ચિત્તિ. , ૧૦ મેહતણે વશ દુખ દીઠાં ઘણાં રે સંગ નકર હવે તારા ઉદયરતન કહે ચતુર તું આતમા રે ભજ ભગવંત ઉલ્લાસ છે ૧૪
| [૧૮૫૭] ચેતન ! મમતા છાંડ પરીરી છાંડ પરીરી દૂર પરીરી, પરરમણીશું પ્રેમ ન કીજે આદરી સમતા આપ વરીરી, મમતા મહ ચંડાલકી બેટી સમતા સંયમ નૃપ કુમરીરી મમતા મુખ દુર્ગધ અસત્ય સમતા સત્ય સુગંધી ભરીરી , ૨ મમતાસે લતે દિન જાવે સમતા નહિ કે સાથ લરીરી મમતા હેતુ બહુત હે દુશ્મન સમતાકે કે નહિ અરીરી , ૩
છે.
ગાય