________________
४३६
સજઝાયાદિ સંગ્રહ ભાગ-૩ રાજ્ય દિયો મુજને તુહે દેવદત્તા સુખ લેગ રે હાથી સહસ તણું ભલું
સુમતિ તણે સંયોગ રે. છ ૧૨ આજ થકી દિન સાતમેં થાઈશ તું ભૂપાલ રે એમ નિસુણી હર્ષો* ભર્યો આ પંથી સાલે રે ) ૧૩ નિજ મુખમાંહે પેસતો ચંદ્રમંડલ તિહાં દીઠું રે રાત્રી ઘડી દેય પાછલી અમૃતથી પણ મીઠું રે. છે કાઈક તિહાં સૂતે કાપડી દીઠું સ્વાન તેણે વિકસી રે અર્થ કરે તે માટે માં હે ગુડયુત મંડક લહસી રે.... ૧૫ શ્રીફલ કુસુમ રહી કરે
સ્વપ્ન જાણુ ઘર આવે રે એ સુપને તું આજથી સાતમે દિન રાજ્ય પાવે રે , ૧૬ દેવવાણી સુહણે મિલી ચંપક તરૂતલે સૂતે રે ઈસમે તિણપુરને ધણી અપુત્રીઓ ગતિ પહેતિ રે... , ૧૭ પંચ દિવ્ય શણગારીયા પુરબાહિર તે આવે રે કલશ ઢાળ્યો શિર ઉપરે રાજતેજ તિહાં પાવે રે.. / દેવદત્તા આવી મલી
ગજ-રથ-તુરગ અપાર રે વાસવારે વસુધાપતિ પાલે રાજ ઉદારો રે.. રાજય સુણી ભૂલદેવનું ચિંતે મનમાં બડું રે એકૅ સુપન વિચારણું
કેર કિયે એ પડિયે રે... , સુપનું લહેવા કાપડી મેઠું માંડી સુવે રે સુપનઠામેં વાગુલતણી વી પડે મુખ જોવે રે , કાપડી કરીને નવિ લહે સુહણે જડ જિમ વાણી રે તેણી પરે નરભવ હારીયો ન લહે પુનરપિ પ્રાણ રે... , એ લવલેશ થકી કહ્યો મૂલદેવ અવદા રે ધીરવિમલ કવિરાજને શિષ્ય કહે એ વાતે રે... ર૩
૬/૧૩ સ્વપ્ન દષ્ટાંત [૧૮૩૨] હવે એહને ઉપનય કહું સુણ ગુરૂમુખથી આજ
તે ચિત્તમાં અવધારતાં સીઝે સઘળાં કાજ ઢાળઃ મૂલદેવ સમ જાણીયે જીવસંસારી સાર નવ નવ વેશે નટ ફિરે (મઠ પરે) ભમતો ઈણ સંસાર...