________________
૪૩૫
મનુષ્યભવની ૧૦ દષ્ટાંતની સઝાયે-જ્ઞાનવિમલકત
એણી પર્વે ત્રણ દિવસને ભૂખ્યો અટવાથી ઉતરિયો, મૂલદેવ ભોજનને હેતેં
વસતીમાં સંચરિયે... વાટે એક ગામે કોઈ કુલપતિને ધામેં ભોજનને કામે બેઠો કરી વિશ્રામ મનમાંહે ચિંરો સંત હે જે કઈ જઈ તેહને યાચું ઉદરપૂર્તિ જિમ હાઈ ઉદરપૂર્તિ કરવાને કાજે
એક ઘરેં ફરતાં દીઠા, અડદ બાકુળાં ભિક્ષુકની પરે મોદકથી પણ મીઠાં સુધિત થકે પણ નિશ્ચલ ચિત્તે બાકુલ લેઈ વળી, નિર્મલનીર સરોવર તીરે બેઠો પુણ્ય બળીયે...
હક ૬/૧૨ સ્વપ્ન દષ્ટાંત [૧૮૩૧] ૧ મૂલદેવ મન ચિંતવે એ કુમાશ પાયા રે
લાખ પસાય તણી પરે મોદકથી સુખદાયા રે મલદેવમન, કિહાં મુજ રાજ્ય પિતાતણું કિહાં ઉજજેણે વિલાસે રે કિહાં એ ભીખ કુલગામની એ સવિ કર્મ વિલાસ રે.. ૨ એક દિવસ પણ તે હતા દેતો બહુને અર્થે રે એક દિવસ પણ એહ છે - ઉદરભરણ અસમન્થો રે.. અઠ્ઠમ અંતે પામીયા
રંકારે કિમ ખાઉં રે ભિક્ષુકને આપી ભખું
જેહવું તેહવું પાઉં રે.. એહવું ભાગ્ય કિહાં થકી
સાધુ સુપાત્ર લહીજે રે આ અવસર નહિ તેવો તોપણ દેઈ જમીનૅ રે.. એમ ચિંતવતાં પુણ્યથી
માપવાસી મુણું રે પુણ્યવંત (પંજ) આયો તિહાં મલપતો જાણે ગયેદ રે... , અજ ઠામેં ગજ મુજ મિલ્યો
પત્થર ઠામે રાયણું રે જલ ઠામેં અમૃત મિલ્યું
એમ ઉખ્યરતો વયણ રે.. , રાજ્ય રોર સુત રિજિયે (વાંઝીયા) જડ શ્રુત અંધ જિમ નિરખે રે મુંગો વચન લહી યથા
તેણુ પરે મનમાં હરખે રે.. , તુમ સરખી ભિક્ષા નથી
પણુ મુજ ભાવ અપારો રે ગ્રહણ કરે અનુગ્રહ કરી
મુજ ગરીબ વિસ્તારો રે... ૯ દુરિત સમુદ્રને તારવા
પાત્ર પતિ તેણે ધરી રે અનાકુલ મને બાકુળા
દેતાં ચિત્તડું ઠરીયું રે.. સુરવાણું આકાશથી
થઈ તસ પુણ્યની સાખી રે જે યાચે તે તારે
દિઉં તુઝને હિત દાખી રે... , ૧૧