________________
૪૨૨
સઝાયાદિ સંગ્રહ ભાગ-
ગધેડા થઈને ગલીઓમાં ભટકશો રે ઉપાડશે વણ તોલ્યા ભાર ઉકરડાની ઓથે રે જઈને ભુકશે રે સાંજે ધણી નવિ ત્યે સંભાળ...મનુષ્ય૦ ૪ ભુંડ થઈને પાદર ભટકશો રે કરશે વળી અશુચિને આહાર નજરે દીઠા રે કઈને નહિ ગમો રે દેશે લળી પત્યના પ્રહાર , પ. ઉંટ થઈને જે ઉપાડશે રે ચરશે વળી કાંટા ને ઘેર હાથને હડસેલે ઘર ભેગા થશો રે ઉપર પડશે પાટના પ્રહાર છે ૬ ઘેડા થઈને ગાડીઓ ખેંચશો રે ઉપર પડશે ચાબુકના પ્રહાર ચેકડું બાંધીને ઉપર બેસસે રે રંક-રાણું થાશે અસવાર છે ૭. ઝાડ થઈને વનમાં ખુરશો રે સહશો વળી તડકા ને ટાઢ ડાળને પાંદડે પંખી માળા ઘાલશે રે ઉપર પડશે કુહાડાના ઘા... 9 ઉત્તમ નરભવ ફરી ફરી આતમા રે મેળવે છે મુશ્કેલ હિર(હર્ષ) વિજયની એણીપેરે શીખડી રે સાંભળી અમૃત વેલ. છ ૮
[૧૮૧૫] પૂરવ પુણ્ય ઉદય કરી ચેતન નીકા નરભવ પાયા રે દીનાનાથ દયાલ દયાનિધેિ દુર્લભ અધિક બતાયા રે દશ દષ્ટાંત દેહિલ (ાકં = નરભવ) ઉત્તરાયયને ગાયા રે...પૂરવપુણ્યઉદય : અવસર પાય વિષયરસ રાત તે તે મૂઢ કહાય રે કાગ ઉડાવણ કાજ વિપ્ર જિમ ડાર મણિ પસ્તાયા રે , ૨. નદી વોલ પાષાણુ ન્યાય કર અર્ધવાટ તું માયા રે અર્ધ સુગમ આગળ રહી તિનકું જિન કછુ મેહ ઘટાયા ૨ ૩ ચેતન ચાર ગતિમે નિચે મેક્ષકાર એ કાયા રે કરત કામના સરગતિ જાકી જિનકું અનર્ગલ માયા રે. . રહણગિરિ જિમ રતનખાણ તિમ ગુણ સહુયામેં સમાયા રે મહિમા મુખથી વરણવે જાકી સુરપતિ મન શંકાયા રે , કલ્પવૃક્ષ સમ સંયમ કેરી અતિશતલ જિહાં છાયા રે ચરણ કરણ ગુણધાર મહામુનિ મધુકર મન ભાયા રે.. , ક યા તન બિન તિહુ કાળ કહે કિણે સાચા સુખ નિપજાયા રે અવસર પાય ન ચૂક ચિદાનંદ સશુરૂ દરસાયા રે ,
[૧૮૧૬] આ ભવ રત્ન ચિંતામણ સરિખે વારેવાર ન મળશે ચેતી શકે તો ચેતજે જીવડા આ સમય નહિ મળશેજી... ૧