________________
મનુષ્ય ભવની દુર્લભતા વિષેની સજઝાયો ચારગતિ ચોરાસી લાખની તેમાં તું ભમી આયોજી પુણય સંયોગે સ્વપ્નની સંગતે માનવને ભવ પાયજી વહેલે થાતું વહેલે જીવડા લે જિનવરનું નામજી કુગુરૂ કુદેવ કુધર્મને ઠંડી ડીજે આતમ કામજી... જેમ કઠીયારે ચિંતામણી લાધે
પુણ્યતણે સંયોગજી કાંકરાની પરે નાખી દીધે ફરી નહિં મળ ગઈ એક કાળે તું આવ્યું છવડા એક કાળે તું જાશેજી તેહની વચ્ચે તું બેઠો છવડા કાળ આડી નિકાસે. ધન્ય સાધુ જે સંયમ પાળે સુધે મારગ દાખે સાચું નાણું ગાંઠે બાંધે
બેટ દષ્ટિ ન રાખેછે... માત-પિતા-દારા-સુત-બાંધવ બહુવિધમાં વિરતિ જોડે તે માંહેથી જે રાજ સરે તો સાધુ ઘર કેમ છેડેછે માયા-મમતા વિષય સહુ ઈડી સંવર ક્ષમા એક કીજે ગુરૂ ઉપદેશ સદા સુખકારી સુણ અમૃતરસ પીજે. જેમ અંજલિમાં નીર ભરાણું ક્ષણ ક્ષણ ઓછું થાય ઘડી ઘડીએ ઘડીયાળા વાજે ક્ષણ લાખેણે જાયજી... સામાયિક મન શબ્દ કીજે . શિવરમણું (પદ) ફળ પામીજી માનવભવ મુક્તિને કામી તમાં ભાસે શાને લીજે.. દેવગુરૂ તમે દઢ કરી ધાર સમક્તિ શુદ્ધ આરાધોજી પટકાય જીવની રક્ષા કરીને મુક્તિને પંથક સાધે છ. હૈડા ભીતર સમતા રાખે મનુજનમ ફરી નવિ મલશેજી કાયર તે કાદવમાં ખૂટ્યા શરા પાર ઉતરશે... ગુરૂ કંચનગુરૂ હીરા સરીખા ગુરૂ જ્ઞાનના દરીયા કહે અભય સદ્દગુરૂ ઉપદેશે જીવ અનંતા તરીયાજી... ૧૩
[ ૧૮૧૭] સાંભળ સયણ સાચી સુણાવું પૂરવપુયે તું પામ્યો રે ભાઈ નરક નિગોદમાં ભમતાં નરભવ તેં નિષ્કલ કેમ વાગે રે ભાઈ....સાંભળ૦ ૧ જૈનધર્મ જયવંતે જગમાં ધારી ધર્મ ન સાધ્ય રે ભાઈ મેધ ઘટા સરીખા ગજ માટે ગર્દભ ઘરમાં બાંધો રે ભાઈ , ૨ કલ્પવૃક્ષ કુહાડે કાપી
ધારે ઘેર કેમ ધારે રે ભાઈ ચિંતામણી ચિંતિત પૂરણ તે કાગ ઉડાવણ ડારે રે ભાઈ. એ ૩