SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ મનુષ્ય ભવની દુર્લભતા વિષેની સઝાયો ૪૨૧ ઇમ કહી જાએ સહુ ય કરતાં દેહિલો હેય આ છે લાલ શુરવીર હેય તે કરેછે. ૨૭ એહ શિખામણ સાર સુણજે સહુ નર-નાર , અવગુણ મૂકી ગુણ ગ્રહ છ... સંવત અષ્ટાદશ સાર નવાણુ એ સુખકાર , ભાદવા સુદિ આઠમ દિનેજી.રંગછ સામી ગુણધાર તેહતણે ઉપગાર , શિષ્ય પાનાચંદઇમ કહેછ૩૦ [૧૮૧૩] હાંરે લાલ સિદ્ધ સ્વરૂપ આતમા પ્રણમી તેહના પાય રે લાલ નરભવના ગુણ વર્ણવું ધર્મ સદા સુખદાય રે લાલ. સિદ્ધ. ૧ , ધર્મ વિના નરભવ કિસ્યો વિનય વિના જેમ શિષ્ય રે લાલ જ્ઞાન વિનાને ગુરૂ કિસ્યો નાથ વિના જેમ વૃષ રે લાલ... ૨ ધન વિના ઘર શોભે નહિં પ્રેમ વિના શે નેહ રે લાલ નીર વિના સરોવર કિયે નારી વિના જેમ ગેહ રે લાલ. , ૩ દુઃખ વિના પુરૂષ કિયે સુલક્ષણ વિના જેમ પુત્ર રે લાલ સ્વામી વિના સૈન્ય શું કરે ચારિત્ર વિના જેમ સત્ર રે લોલ ૪ રસ વિના ગીતા કારમી આદર વિના શો દાન રે લાલ અંકુશ વિના ગજ સો વસે કાઢયા પછી શું માન રે લાલ... ૫ પરાક્રમ વિના જેમ કેસરી નરભવ જસ વિણ લાધ રે લોલ વાજિંત્ર વિના નંટિક કિ ઈદ્રિય વિના જિમ સાધ રે લાલ, ૬ , પ્રેમ કિસ્યો પરવશપણે ગુણ કિયે પ્રમાણે આપ રે લાલ પરજન પરરાગી કિસ્યો દુશ્મનશું છે મેળાપ રે લાલ... ) ૭ આ ઉપદેશ શે અભવ્યને બહેરા આગળ શું ગીત રે લાલ મૂરખ આગળ રસકથા અંધા આગળ દર્પણ રીત રે લાલ..૮ , ધર્મ કરે આનંદથી જેમ આત્માને હિતકાર રે લાલ મુનિ આણંદના પ્રમાદથી લહે કેવલ શિવપુર સાર રે લાલ, ૯ a મનુષ્ય ભવની દુર્લભતા વિશેની સઝાયે [૧૮૧૪] . મનુષ્ય ભવનું ટાણું રે કાલે વહી જશે રે જિનના ગુણ ગાવે નરનાર રન ચિંતામણી આવ્યું હાથમાં રે કરી -ત્યને પર ઉપકાર.... મનુષ્ય૦ ૧ બળદ થઈને ચીલા ચાંપશો રે ચડસે વળી ચેરાસીની ચાલી નેત્રે બાંધીને ઘાણીએ ફેરવશે રે ઉપર બેસી મૂરખ દેશે માર... ૨ કુતરા થઈને ઘરઘર ભટકશે રે ઘરમાં પેસવા દીયે નહિ કઈ કાનમાં કીડા રે પડશે અતિઘણું રે ઉપર પડશે લાકડીઓના માર... , ૩
SR No.034189
Book TitleSazzay Sagar Part 03
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy