SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ ४२० સઝાયાદિ સંગ્રહ ભાગ-૩ કેધ માન માયા તજે રે લેભ ન ધરે રે લગાર સમતારસ પુરી રહે રે વળી દેહિ રે માનવ અવતાર કે, ૧૪ આરંભ ઇડી આતમા રે પીવે સંજમ રસપૂર સિદ્ધિ વધુને કારણે રે ઈમ બેલે શ્રી વિજયદેવ સુર કે , ૧૫ [[૧૮૧૨] પ્રણમી સદગુરૂપાય કહું ઉપદેશ સજઝાય આ છે લાલ સરસ વચન ઘો શારદા... જીવ અનાદિ કહાય ભમીય ચિહું ગતિમાંય છ સુકૃતથી નરભવ હોજી... ૨ બાલપણાનીવાર ન જાણે તત્ત્વવિચાર , ધરમ-કરમ સહુ સારીખાજી..૩. જોબનવય જન આય ધરમવચન ન સહાય , પંચવિષય રાચી રહ્યો છે....૪ માત-પિતા-સુત-ભ્રાત કુટુંબ કબીલે નિજ જાત છે રાત-દિવસ રાતા રહેજી...૫ આપ તણું રે વખાણ પરનિંદા લીયે તાણ, પરભવથી ડરે નહીંછ... ૬ પર અવગુણ દેખ કરે ઠેષ વિશેષ , છતા-અછતા ગણે નહીંછ...૭ ડુંગર બળતે હેય તે દેખે સહુ કોય , આપણે જ નહીં. નિદા સમો નહિં પાપ જુઓ વિમાસી આપ, પાપ પંદરમે જાણીએ.... ૮ નિંદા ન લહે શંક કરમતણું એ વંક છે જેવી ગતિ તેવી મતીજી...૧૦ ધનજોબન મદ છોક હસતાં બાંધે પાપ , રોતાં ન છૂટે પ્રાણાયા...૧૧ જ અંજના નાર કરમ તણે અનુસાર , બાર વરસ વિયો પડયો છે. તેરમે વર્ષે જેહ સાસુને પડઘો સંદેહ છે દેશવટો દેઈ કાઢીયો... ૧૩ પૂરવ ભવના પાપ શોક્યને કર્યો સંતાપ , હાસીએ બેટો અપહજી...૧૪ બાણે એણી કરાય મૃગલી મારી એક ધાય , મનમાં હરખે એ ઘણજી... પહેલા નરકે જાય સહસ ચોરાસી આય , છેદન-ભેદન બહુ સહેછ.૧૬ સણતાં ધ્રુજે કાયા સહી કિશુવિધ જાય , જેય કરે તે ભોગવેજ. ૧૭ પુણ્યતણે અનુસાર લહી મનુષ્ય અવતાર સદ્દગુરૂ યોગ મલ્યા ભલોજી... ખિમા કરો ભરપૂર નિંદાને કરો દૂર , રાયપ્રદેશોની પરેજી, ૧૯ દેવકીનો લઘપુત ખીમારી અદભૂત છે ગજસુકુમાલ મુનીસરૂછ. ૨૦ મેતારજમુનિરાય મુગત ગહેલમાં જાય , ખિમાં કરી અતિ આકરી જી. અને માલી સુર ખિમાં કરી ભરપૂર છે આત્મનિંદી તેણે આપણી આકેશવચન પ્રહાર પરીષહ સહ્યા અપાર , પટમાસે મુગતે ગયાજી... ૨૩ ઇમ કહેતાં નવે પાર ખિમાં સહુ જગસાર , સુકૃત જગમાં સાર છે જ. ૨૪ જીવદયા ગુણસાર સંયમ સત્તર પ્રકાર છે બારે ભેદે તપસ્યા કરે છે...૨૫ આપરો અવગુણ દેખ મ કરો કાઈશું ઠેય આરાધક પદ તે લહેજી... ૨
SR No.034189
Book TitleSazzay Sagar Part 03
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy