________________
૪૦૨
સઝાયાદિ સંગ્રહ ભાગ-૩
?
૯
ઉંચે આભ નીચે નીર છે અંધારી છે વળી રાત નજરે ન દેખું મારા નાથને પામ્યા સમુદ્ર વિઘાત છે દૂર રહા પીયર-સાસરા છૂટી પડયો જન્મ આધાર પ્રભુજી વિના મારું કોઈ નથી જીવને પુણ્યને છે આધાર છે કુશલ હેજે મુજ કંતને - આજની છે અર્ધરાત વેળા પડી વિષમ દુખની હું છું અજ્ઞાની જ બાળ... આ અન્ન-જળ લેવા તે મુજને આજથી છે પચ્ચખાણ ધ્યાન ધરું જિનરાજનું પાળું પ્રભુજીની આણ છે હીરવિજય ગુરૂ હીરલો વીરવિજય ગુણ ગાય વિનયવિજય ગુરૂ રાજીયા તેહના વંદુ નિત્ય પાય ,
હા મબિંદુ દાંતની સઝા [૧૭૮૯] જ દૂહા નરક તિરિ નર સુરગતિ સંસારે નહિ સુખ
જરા-મરણને જનમથી દુખીયાને નિત દુઃખ રાગ-દેવ-રોગે કરી વેદના વિષય વિષાદ સુખ તે નહિં તસ સુપનમાં પાગે દુઃખ પ્રમાદ... તે ઉપર દષ્ટાંત છે સાંભળો ચતુર સુજાણ મધુબિંદુ માનવતા
વીર કીધ વખાણ... તાળ એક નર કેઈકરે
દારિવ્ર દુઃખ સંતાપી મૂકી દેશને રે
પરદેશ ગયે પાપી ગામ આગર રે
પાટણ બહુ ભમતો હવે ભલો પંથથી રે એક અટવીમાં એહવે. ગુટક શાલ તાલ તમાલ નિ બહ કુટજ ન્યધ ખેર એ
સલકી અર્જુન બકુલ અંકેલ અંબે શબૂ કેર એ વંજલ તિલક કદંબરાયણ તિણિશ ધવ ને પલાશ એ
જિહાં સિંહ ચિત્તા જાળ દેતાં જીવવા શી આશ એ... હાલઃ વાઘ જંબુક રે રાઝ શરભ બહુ ભય કરે
વન ભંસા રે જુહ કરે તે પરપરે જલચર છવ રે પાણી ઉછા વેગણું તે નરને રે ચિંતા ન માય ગણું...