________________
મદનમંજુવાની સજઝાય કહે તું અપછરા દેવકન્યા કહે તું દેવજ પુત્રી એક અચંબો મુજને પડયો પહેરણ પહેર્યા છે પાના.. નહિં હું અપછરા દેવકન્યા નહિ હું દેવજ પુત્રી જન્મ દીયે મુજ માવડી રૂ૫ દીયે કિરતાર.. વન વસે તમે ઝુંપડા
આ અમારે આવાસ અમરે સરિખા રાજવી કેમ મેલે નિરાશ વન રે ભલું મારું ઝુંપડું ખપ નહિ રે આવાસ અમરે સરીખી ગોરડી
તારે ઘેર છે દાસ... સાલ દાલ ધૃત સાલણ નિત્ય નવા રે તબેલ પહેરણ ચીર(પાન) પટોળીયા બેસે હીંચકે હિડલ... , ભોજન કાંઈક કરાવીયે (પેરણ કાંઈક સરાવીએ) રાજ અર્થે અજાણ ભોજન અમારો કદકીયાં તાંદળા દેજી વછર.... 9 પૃથ્વી પતિને રાજી
તે તો કહીયે બાપ અમને પરિસહ કાં કરો
તમને લાગે છે પાપ... છે મેરૂ ડગે તો હું ના ડરું ઉગે પશ્ચિમ જે ભાણ મારૂં શીયલ ખંડિત નવિ કરૂં
જે જાયે અમ પ્રાણ... રાય તુરગેથી ઉતર્યો : લાગ્યો ભિલ્લીને પાય વચન કુવચન કીધા ઘણું તે ખમયે મેરી માય... , ભેરી વાગે ભુંગળ વાગે
વાગે નવરંગ તાલ ભીલી પધાર્યા મંદિરે - ઉદયરત્ન કહે જયકાર. , ૧૯
! મદનમંજુષાની સઝાય [૧૭૮૭] . વહાણમાં રૂવે રે મદનમંજૂષા કરતી અતિશય વિલાપ પિયુજી પિયુજી એ ઝંખે ઘણું ધરતી મનમાં સંતાપ વહાણમાં. ૧ મધ્ય દરિયે રે વહાણ ચલાવતાં ઉદય થયા સર્વ પાપ પડતાં પીતુ આ સમુદ્રમાં અબળા થઈ આપ આપ... છે રે વૈરી થયે આ વાણીયો જેણે કીધે કાળો કેર નિરાધાર મૂકી છે મુજને લીધુ કિયા જનમનું વેર છે મુજ રૂપે મોહો તે પાપી કુબુદ્ધિનો ભંડાર કાળીરાતે મુજ કંતને
નાખ્યા સમુદ્ર મોઝાર.. , ૪ સ. ૨૬