________________
४००
- --- - સજઝાયાદિ સંગ્રહ ભાગ-૩ મદિરા માતા ભાંગ તે ભગિની જુઓ જનક ગતિ ગાજે પૂર્ણ વ્યસનના અંગ એ પરખી મુનેવચને તે માંજે... ભોળા ૧૫ કુલ બાળ નર કહીયે કે'તા કેઈ કુળે અવતંસા બળુ તે બીજાને
પુણ્ય હેય પ્રશંસા ઢવી અપ તેલ વાઉ વનસ્પતિ ત્રસ પામે બહુ ત્રાસા વ્યસની નરનું કાંય વિણસે વળી લહે દુર્ગતિવાસા. જિનવયણે નયણે જેઈને વ્યસન તે દૂર નિવારો વ્રત આરાધી(વો) સંયમ સાધી નિજ આતમને તારે. સત્તરસે પંચાણઆ વરસે શુદિ બીજે એ બેલી ફાગુન માસે ભાગ્ય ફજેતી જેવી ગણિકા બોલી. ઉદયરતનવાચક ઉપદેશે સમજ્યા જેણુ સુજાણ અપલક્ષણથી અળગા રહેશે લહેશે પરમ કલ્યાણું...
હ ભીલડીની સઝાય [૧૭૮૬] . સરસ્વતી સ્વામીને વિનવું માગું એક પસાય સતી રે શિરોમણિ ગાઈશું ધિંગડમલરાય, વન છે અતિ રૂઅડે... ભિલી કહે સુણે સ્વામીજી મારું વચન અવધારે ફલ રે ખાવા અમે જાઈશું ઈને વન મોઝારો ભીલ કહે સુણે રડી ઇણે વન ન જાશો પરપુરૂષ તમને દેખાશે
ધિંગડમલરાય... ભીલી કહે સુણે સ્વામીજી મારું વચન અવધારો પરપુરૂષ ભાઈ-બાંધવ
મારે ભીલ છે રાય.. સ્વામી તણું આજ્ઞા લઈ ભીલી રમવાને ચાલી વનરે દીઠો રળીયામણે
ભીલી ખેલવા લાગી.. દ્રમકરાય પુઠે ઉભે
ઝબકી નાઠી રે ભીલી કમળ કમળ ગુફા છે
ભોલી ભીંતમાં પેઠી. ગજગ(૫)તિ ચાલે ચાલતી તારાં દુઃખે છે પાય નમણી પદ્મણી વાલી
પહેરણ પહેર્યા છે પાન , રાય કહે પ્રધાન સુણે
ભીલી રૂપે છે રૂડી ભેળ કરીને ભોળ
મારે મંદિરે લા તેડી... , પ્રધાન ચઢીને આવી
લાગ્યા ભીલીને પાયા રાયકહે હું પ્રાણ તજુ
શું કરવું મેરી માય... , ૯