________________
ભાંગવજેવા હિતોપદેશક સજઝાય
૩૯
અરે આ નાવ અંદગીનું ધર્યું મેં હાથ એ તારે ડૂબાડે તું ઉગારે તું
શુભવીરની આવ તું વહારે છ ૭ : ભાંગવવા હિતોપદેશક સઝાય [૧૭૮૫] , ભોળા ભોગીયડા. રખે થાઓ ભાંગના ભોગી ભાંગ્યના ભોગી તે જાણે જાણ કે જાણે કઈ રાગી. ભોળા ૧ ભંગુર કહી સહુભાંડે
કાર ન માને કઈ જે બેલે તે બંધ ન બેસે વેરી મેહલે વગઈ.... લેચન લાલી લહે જે માંહિ કીર્તિ થાયે કાળી ભાંગ-તમાકુનો પીનાર (કુત કુંક) ગુણ મહેલે સહુ ગાળી. , માતપિતા-ગુરૂને નવમાને સાત વ્યસને શૂરા વારે તેના વેરી થાયે પાપી તે વળી પૂરા... વનવાસી સંન્યાસી બાવે જંદા તકીયે ઝાઝી જે વ્યસની તે જાત વિટાણે લોકની માંહે લાજી.... સાકર દ્વાખના સરબત પીઓ પીઓ દુધના યાલા દેહત(દીપે ને રૂડા દીસે ફાઈ ન કહે મતવાલા.... ભાંગતમાકુ મદિરા પીઈ માઝમના વળી મેજી ધર્મ તણી તે વાત ન ધારે ખોટી વાતના ખેાજી... નીલી બૂટી પીયે ઘુંટી
ખૂણે બેસી ખાતે જાળ(ભૂલ)વતાં પણ થાયે જાહિર બાહેર બેસતાં ખાંતે.... ભાંગ પાઈને ભિલડી રૂપે નગન થઈ નચાવ્યા પારવતીએ પ્રેમ ધરીને શંભુને સમજાવ્યા... ભાંગ નીલી પણ નરને પૂણે સબજીપે સુકાઈ વ્યસન તણું વાડી સિંચાવી સદગુરૂ બાંહે ન સાહી... વણિક(વાડવ) બ્રાહ્મણની જાત વિટાથે ભાંગ તમાકુવાળા નીચ-ઉંચ વહેરો નવિ જાણે કુળ લજ કુમ તાળા. ભાંગડ લીયે જે ભેળવીયા એrળવીયા તે ઉંધા કુલવિયા ધર્મો નવિ કુલે રોળીયા જડ સુ(મ)ધા , એક હેય તિહાં સાતે આવે એક એકના અનુબંધી બાંધ્યા જિમ જળમાં બંધાયે સમભાવી સંબંધી... અમલતણી જે અબળા તેમાં ભવાટવીમાં શ(સૂ)લા વ્યસન વિલુદ્ધા ન રહે સુધા તવ ન પામે મૂળા....