________________
૩૯૮
સજઝાયાદિ સંગ્રહ ભાગ-૩ કૃષ્ણ પુત્ર શાંબાદિ કુમાર પાયન ઋષિ દૂહ અપાર છે દ્વારિકાને તેણે કીધે રે લેપ ભાવિથી ન ગયે તસ કેપ , આઠમા–બારમો વળી ચક્રીશ હણીયા બાહાણ આણી રીશ , બ્રહ્મદત્તની ગઈ દેય આંખ તમસ્તમા ગયો સૂત્ર દે સાપ ડુબે ઘરે વહ્યું નીર હરિચંદ - રાજ પાળ્યું ભાવી નવનંદ છે વીર તો હુઓ ગર્ભપહાર તે સવિ ભાવિને અધિકાર છે, ૮ ભરતેસરની ષટખંડ આણ આરીસા ભવને કહ્યું કેવલ નાણુ , તપ-જપ કીધે નહિ રે લગાર ભાવિ થકી ગયા મેક્ષ મઝાર , ૯ સ્ત્રીને વચને આદ્ર કુમાર દીક્ષા તજીને રહ્યા ઘરબાર વરસ વીસ લગે પાળે રે નેહ ચરમશરીરી છે પણ તેહ. દીક્ષા લેતાં સુર દીયે રે શીખ અવસર નહીં તુજ નાદિષેણ દીખ બાર વરસ રહ્યો ગણિકાને ગહ ભેગમેં દીધો નહીં છે... , ૧૧ ચઉદહ સય બાવન ગણધાર તે માંહે ગૌતમ લધિ ભંડાર , જે દિકખે તે પહેલાં મુગતે રે જાય પછી પિતાને કેવલ થાય છે એમ અને સંબંધ અપાર સમઝે સહુ કોઈ હેડા મઝાર , કડી સયા વૃદ્ધે કરજેડ પણ ભાવની ન કરે કઈ હેડ. ૧૩ ઉદ્યમ છે ભાવિને આયત્ત (આધીન) ભાવિ કરે ઉદ્યમની જીત એણુપેરે બેલે મુનિચંદ્ર અણગાર શાસ્ત્ર ઉપરે કીધે અધિકાર. ૧૪
[૧૭૮૪]. અરે કિમત! તું ઘેલું હસાવે તું રડાવે તું ધડી દે ફસાવીને
સતાવે તું રીબાવે તું... અરે ૧ ઘડી આશા મહીં વહે તું ઘડી અંતે નિરાશા છે વિવિધ રંગે બતાવે તું હસે તેને રડાવે તું... કાઈની લાખ આશાઓ ઘડીમાં ધૂળધાણી થઈ પછી પાછી સજીવન થઈ રડેલાને હસાવે તું. રહી મશગુલ અભિમાને સદા મેટાઈ મન ધરતાં નીડરને પણ ડરાવે તે ન ધાર્યું કેઈનું થાતું... , વિકટ રસ્તા અરે તારા અતિગંભીર ને ઉંડા નામે કઈ શકે જાણી અતિ તે ગૂઢ અભિમાની.... , દાચારીને સંતને
ફસાવે તું રડાવે તું કરે ધાર્યું અરે તારૂં
બધી આલમ ફના કર તું.. . ૬