________________
૩૭
ભાવિ ભાવની સજઝાયો. હા ભાવિ ભાવની સઝાયે [૧૭૮૨] .
ભવિષ્યમાં (ભાગ્યમાં)કરમમાં) લખ્યું હોય તે થાય ડહાપણ કોઈનું કામ ન આવે કોડ કરોને ઉપાય રાજાને મન રહે જ લાગી મૃગયા રમવા જાય સાધુમુનિ સંતાપ્યા ત્યારે સપ સે શું થાય.. મંગલ મુહરત શુભ ચોઘડીયું પ્રથમ ગ્રહ પૂજાય જાણ જોષી જાણતાં છતાં રંગ ભેરી શીદને રંડાય... રામચંદ્રજી જાણતાં છતાં વનમાં શીદને જાય સતી સીતાને કલંક આવ્યું ત્યારે રાવણ રણમાં રોળાય , અજન ભીમ નકુલ સહદેવ રાજા ધમી કહેવાય પાંચ પાંડવ જાણતા છતાં દ્રૌપદી શીદને લુંટાય... ચંદન બાળી ચૌટે વેચાણ રાખ્યા છે મૂળાને ઘેર હાથે પગે બેડી ડહકલા એમને રાખ્યા છે ગુપ્ત ભંડાર સતી સુભદ્રાને કલંક આવ્યું ત્યારે સાસુએ દીધી છે આળ જીભ્યાએ કરી તરણું કાઢયું ત્યારે મુનિને કપાળે ટીલું થાય છે સતી અંજનાને કલંક આવ્યું ત્યારે સાસુએ દીધી છે આળ મા બાપે પણ પાણી ન પાકું કાઢયા ઉજડ વનવાસ , હીર વિજય ગુરૂ શીસ નમીજે લબ્ધિ વિજય ગુણગાય માણેક વિજય ગુરૂ એમ ભણે તમે સાંભળી લેજે સાર...
[૧૭૮૩] ક લખી નિચે રે હેય નહીં હુએ જોર ભાવીશું કેય, ભાવિ ના ઉદ્યમ હે સે ભાવિકે હાથ ભાવિશું નહીં કિસી કે સાથ.... ભાવિ તું હે આપ હી રાજન ઉદ્યમ હે રાજ કે દિવાન સાહેબ કે તબ હુઓ રે મિલાપ પહેલાં પ્રધાનને મળીયે આપ.... ધર્મ, કર્મ એર સબ હુએ કામ નિશ્ચય પૂરે મનકી હામ હેણહાર જે હુએ અધિકાર મતિ ઉપજે તૈસી તેણીવાર. કમે રામ લક્ષમણ વનવાસ સીતાવને મતિ ગઈ નાસ નિસુ કનકે વેદ પુરાણ ધાયા મારણ ભાવિ પ્રમાણુ. ત્રિકુટ એટ લંકાને રે રાય - રાવણના સુસેવે પાય યોગી વેષ કરી અપહરી સીત યુદ્ધ કરંતા ન થઈ છત....
ગ