SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૩ મધુબિંદુ દષ્ટાંતની સઝાય ગુટક ભૂખ્યા તરસ્ય ખમે વેદના શ્વાપદના સુણે સાદ એ ઉત્રસ્ત લેસન વેદ ગળત કરે બહુ વિખવાદ એ દીર્ઘ પંથે થાક પામ્ય વિષમ માર્ગ ખલાય એ ઈણસમે ગજવર એક દીઠ પુઠે આવે ધાય એ... ઢાળઃ મહા દુરંત રે પંથી લેકને મારતો ગાજતો વલી રે સુંઢ થકી કુંકારતા સુંડા દંડ ૨ ઉંચો કરીને ચાલતો ચાલતો નગરે દીસે મેઘ યું મહાલતા. ગુટક તિમ હીજ એક રાક્ષસી દેખે મહાદુષ્ટ કરાલ એ મહાકાય વિકરાલ વય નિશિત કર કરવાલ એ ભીમ અટ્ટહાસ્ય મૂકે વર્ણ અતિ તસ શ્યામ એ દેખી બોને મરણભયથી જુએ દશ દિશિ ઠામ એ. ઢાળ પૂરવ દિશ રે દેખે વડ એક તામ રે ઉદયાચલે રે શિખર ઉપર અભિરામ રે સિદ્ધ ગાંધર્વ રે મારગ રોક્યા તાસ રે મન ચિંતે રે કિમ હિક જાઉં એ પાસ રે... ગુટક ઉગરી જાઉં જે એહ ભયથી ચર્ડ વડ ઉપરે જઈ ઈમ ચિંતવીને શીધ્ર ચા પદ ભેદાયે કુશ સુઈ પિતો વડને પાસ તવ તે દેખી મનમાં ચિંતવે ગગન ગોચર નવિ બંઘાયે કિમ કરૂં એહને હવે. હાલ: આરોહી રે ન શકે હવે તે કોઈ પરે ગજ દેખી રે તેહનું તત બહુ થરહરે ઈમ કરતાં રે દીઠે છરણ એક રે કુપક તિહાં રે ઉડે તે અતિ છેક રે.... ગુટકા જીવવાની ક્ષક આશા ધરી મરને ભય અને નિરાલંબન આત્મ મૂકયો નવિ આધાર કે તિહાં કને ભીંતે ઉગે સરને થશે વળગ્યો તેહને ઉલસી પડણભિયા તે હેઠે ફણિધર ચાર કાપ્યા ધસમસી ઢાળઃ ચાર કાંઠે રે તેહ રહે કપાકુલા ફણાપે રે કરવાને પ્રયા-ત્યાકુલા
SR No.034189
Book TitleSazzay Sagar Part 03
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy