________________
૩૫૨
સઝાયાદિ સંગ્રહ ભાગ-૩
સહસ અયાસી ઉપર , દે લખ પદ સમુદાય હે વિવાહપનતિ વંચાવીયે પૂજા શ્રુત ગુરૂ પાય છે. જ્ઞાન ૧૪ તિવિહાર એકાસણું , પડિકમણું દય સાધ્ય હે ગોયમ નામે પૂજના છે સાતમી ભગતી સુપ્રસિદ્ધ . જ્ઞાન૧૨ સેહમ સ્વામી પરંપરા , વિજયદયા સુરિરાય છે રાજનગરે જિનવિજયના ખિમાવિજય ગુરૂ સાહાએ હજ્ઞાન ૧૩
[ ૧૭૩૨] શ્રી સહમ જંબુને ભાખે સાંભળજે ભવિ પ્રાણું રે ગૌતમ પૂછે વીર પ્રકાશ મધુરી સુખ કર વાણી રે...શ્રી સેહમ૦ ૧ સુત્ર ભગવતી પ્રશ્ન અનુપમ સહસ છત્રીસ વખાણ્યા રે દશ હજાર ઉદ્દેશા મંડિત
શતક એક તાલ પ્રમાયા રે.. ઇ ૨ નંદક આદિક મુનિવર સુવિહિત શ્રાવક પ્રશ્ન અનેક રે ધર્મ યથારથ ભાવ પ્રરૂપે શ્રી ગણધર વિવેક રે... સંગી સદ્દગુરૂ કૃતયોગી નગી
ગીતારથ મૃતધાર રે તસ મુખ શુદ્ધ પરંપર સુણતાં થાવે ભવ વિસ્તાર રે... ગૌતમ નામે વંદન-પૂજન ગહુલી ગીત સુભવ્ય રે શ્રુત બહુ માને પાતક છીએ લહીયે શિવસુખ નવ્ય રે.. મન-વચ-કાય એકાંત હરખે સુણીયે સૂત્ર ઉલાસ રે ગારૂડ મં જેમ વિષ નાશે તેમ ગુટે ભવપાશ , જયકુંજર એ શ્રી જિનવરને જ્ઞાનરન ભંડાર રે આતમ તત્વ પ્રકાશન રવિ એ એ મુનિજન આધાર રે.. , ૭ સાંભળશે વિધિથી સુત્ર જે ભણશે-ગુણશે જે રે દેવચંદ્ર આણાથી લહેશે પરમાનંદ સુખ તેરે.. , ૮
[ ૧૭૩૩ ] ત્રિશલાનંદન ત્રિજગવંદન પ્રણમી પ્રભુના પાયા યાજજીવ છઠ તપિયા ગણધર સોવણવરણ સમ કાયા ભવિ તુમ સુણજો રે ભગવતિ પંચમ અંગે દુરિતને હરજે રે લહી સમક્તિ ઉછરંગ, બારસે છ— ગુણના દરીયા ગેયમ ગણધર પૂછે તિમ તિમ વર જિણુંદ પ્રકાશે પંચમ અંગ નિરૂપ્યું. ભવિ તુમે ૨ પ્રશ્ન બત્રીસ હજારના ઉત્તર પામી અતિ હરખંતા દે લખ સહસ અટ્ટયાસી અનોપમ પદ પદવી વિરચંતા