SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવતી સૂત્રની સઝાય ૩૫૧ ગુરૂ પૂજા અને શ્રુત પૂજા પ્રભાવના માહારી.... આ ૨૦ અર્થભાવ નવિ લહિયેં તે પણ સુણતાં પાપ પાસે નાગમતાથી (મંત્રથી) જિમ વિષ જાર્યો તિમ શ્રત શ્રવણ અભ્યાસે... » શતક ઉદ્દેશા ગૌતમને નામે નાણું મૂકે તિણું ઠામ જિમ શ્રીમાલી વંશ વિભૂષણ સોની શ્રી સંગ્રામ.... આગમ સુણતાં સહાય કરે છે તે પણ લહે સુયનાણું વીર ભદ્ર પરે પુરવધારી તિણે ભવ કેવલ નાણ... ઈણ પેરે ધનને હા લેઈ(વે) જે આગમને નિસ જ્ઞાનવિમલ ગુણ તેહના જગમાં હું સે કરી સહુ પભણે [૧૭૩૧ ]. ધન્ય કુંવર ત્રિશલા તણે બહિન માહરી ભાખે ભગવાઈ અરથ હે સૂત્રથી પંચમ ગણધરે , શું સાધ્યશદ અરથ હે, જ્ઞાનવિલાસી (ચરણ અભ્યાસી) ગુરૂ વંદીયેસુણીયે ભગવતીસૂત્ર હેરાન- ૧ આચારાંગ સૂયગડાંગને ઠાણાંગ સમવાયંગ હે સૂત્ર નિર્યુક્તિ ચૂરણે ટીકા ભાષ્ય સુરંગ હે... જ્ઞાન૨ પંચાંગી વ્યાખ્યા કરે પહિલે થવિર કહાય હે વાયગ પંચમ અંગને યોગ્ય કહે જિનરાય હે... જ્ઞાન) ૩ કઠિણ કર્મગઢ ભેદવા જિનશાસન ગજરાજ છે સો વીર જગત ગુરે મહાવત સમ મુનિરાજ છે.... જ્ઞાન૪ લલિતપદે જન જતો ઉપસર્ગ અધ્યાયરૂપ છે લક્ષણ લક્ષિત વરતનું લિંગ વિભક્તિ અનુપ છે. જ્ઞાન ૫ ચ8 અનુયોગ ચરણભલા , જ્ઞાન-ચરણ યુગ નેતા હે કલાસ્તિક પજજ વાસ્તિક , દંત મુસલ દ્વય સમેત હે... જ્ઞાન૬ નિશ્ચય ને વ્યવહાર બે ઇ કુંભસ્થલ બળવંત છે ધન ઉદાર ગજના રવી જસપુરિત સદાખ્યાત છે. જ્ઞાન ૭ અવતર રચના શું છે , નિગડન-સુરઇ તુરછ હે છત્તીસ સહસ પ્રી કરી દેવતાધિષ્ઠિત સ્વચ્છ છે. જ્ઞાન ૮ ઘંટ યુગલ ગાજે ઘણું , ઉત્સર્ગ ને અપવાદ છે “સ્વાત’પદ અંકુશ વશી કર્યો , બહુવિધ ચરિત્ર સુવાદ છે... જ્ઞાન ૯ વર્તમાન ઈહ ભારતમાં , ગહનગીતારથ ગમ્ય હે ઉદ્દેશા દશ સહસ છે , શતક ચાલીસ છે રમ્ય છે.... સાન. ૧૦ એ
SR No.034189
Book TitleSazzay Sagar Part 03
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy