________________
ભગવતી સૂત્રની સજઝાયો માનવિજયકૃત
પહ
ચાલીસ એક શતક છે એહના દશ હજાર ઉદ્દેશા રોહાદિક સંબંધ સુર્ણતા નવિ લહે પાપ પ્રવેશા... ભવિ ! તમે ૪ બંધક તપસી તુંગીયાગિરિના શ્રાવક ગુણ મનવસિયા જમાલ તમાલિ તાપસ મહાબલ ગંગેય મુનિ શિવ રસિયા... , ઋષભદત્ત ને દેવાનંદા કાર્તિક સંખ જયંતી ઉદાયિરાજ ઋષિ શિવરાયા ઉદેશના ગુણવંતી... છો વરસે સંજમ પામ્યા નવમે કેવલધારી અઈમુત્તામુનિ જીવાજીવને સુણીયે નિગદ વિચારી.... સાંભળી મંખલીસુત અધિકારી મિશ્યાના સે હિણે એક એક અક્ષર કેડિ ભવ પાતિક નિઠે મીઠે વયણે.... એકલ આહારી ને ભૂમી સંથારી બ્રહ્મચારી અવિકારી મનોહર યુગતિ એહ આગમની નિસરે નર ને નારી... ગોયમ નામ પ્રમાણે સેનઈયા સંગ્રામ સોની ઠતા શતકે શતકે પૂજા પ્રભાવના રાતિ જગા સેહતા... થંભણુપાસ જિણું થનમણથી સવિ દેહ રોગ પાસે અભયદેવ સૂરી અતિ હેત ટીકા એહની પ્રકાસે... પંચ સમિતિ વત પંચ આચારા લબ્ધિ પંચમ નાણ પંચમગતિ કારણ મહાનાણી થાપે પંચાંગી પ્રમાણે.... સવિ આગમના મુગુટ નગીના ભજવ હેઈ સહાઈ સૌભાગ્યસૂરિ સીસ લક્ષ્મી સૂરિને સંધ સકલ સુખદાઈ.. ૧૩ ૩ ભગવતીસૂત્રની સઝા-માનવિજયકૃત [ ૧૭૩૪ થી ૬૬] ૩ સદણા સુધી મન ઘરિયે એ જ સમકિત રૂ૫ રે તસ વિણ કિરિયાકારિન ભલા રાજ્ય વિણ વિણ ભૂપ રે..(શ્રી જિન) શ્રી જિનવચન વિનય ગ્રહીઈ ટાલિઈ મન નિસંક રે આણાગમ્ય પદારથ નિસુણી તહત્તિ કરે નિઃસંકે રે... , ૧ જે મઝાની ભાવના દેખે તેહ તથા ઉપદેસ રે તિહાં જગતિ જે મૂઢ કરે સ્થઈ તે સંસાર ફરેર્યા રે... રોહે નામે વીર તો શિષ્ય પ્રકૃતિ ભદ્રક મન રે સહજઈ વિનયી અલ્પકષાયો મિઉ મદ્દવ સંપન્ન રે
, ૩. સ. ૨૩