________________
૩૩૬
સજઝાયાદિ સંપ્રહ ભાગ-૩
,
એહ સ્વરૂપ જાણી તજે મદન મેહ છપી લહે
પંડિત સ્ત્રીને સંગ દેવચંદ્ર પદ રંગ
૧૩
સેહમ સામી ઉપસિઈ - સકલ વરતમાં સેહર પ્રહગણમાંઈ જિમચંદ્રમાં મણિમાંહઈ વિડુરજ ભલે ભૂષણમાંહઈ મુગટ વડે અરવિંદકમલ તે ફુલમાં ઔષધી ગિર હિમ વંતરડે નદીમાં સદા વડી સાયરમાં સયંભુ વડે ગજમાંહઈ ઐરાવણ વડો સીંહમાં સાલે વડો ધરણે નાગકુમારમાં દેવલોક વડે પાંચમ હિતાય લવસત દેવતા અભયદાન વડું દાનમાં ઋષભ નારાય સંધયણ વડુ સંઠાણ સમચરિંસ ભલે જ્ઞાનમાંહે કેવલ વડુ લેશ્યા શુકલ મનહર ક્ષેત્રમાં મહાવિદેહ વડું પર્વતમાં મેરૂ વડે જંબુ સુદર્શન તરૂ વડે નરમાં નરેંદ્ર ચક્રી વડે ભાવભેદ બહુ શીયલના એમ અનેક ઉપમયે કરી આરાધી અક્ષય સુખ લહે
[૧૭૧૪]
સુણ સગુણા હે જંબુ અણગાર જગ સેહઈ હે શીયલ સિણગાર. સેહમ
મણી ખાણમાં હે રતનાગર જેઠ વરતમાંહે હે તિમ શીયલ સે. ૨ વરવસ્ત્રમાં હે કુરવણનું જાણ બ્રહ્મવરતમાં હે તિમ ગુણની ખાણ ૩ ચંદનમાં હે બાવના પ્રધાન તિમ વ્રત હે ગુણ રયણ નિધાન, ૪ વલીયાકાર હે વળી રૂચક જોઈ વ્રત ચોથે હે સમ નહિ જગ ઈ , ૫ સેવનકુમાર હે વડે વેણુદેવ વત મોટો હે ચે કરે સેવ સોહમ ૬ સભામાંહઈ હે સુધરમા જાણ શીયલવ્રત હે તિમ ગુણની ખાણ ૭ રંગમાંહઈ હે વર કરમજી રંગ વ્રત મેટો હે શાલ રાખો અભંગ, ૮ ધ્યાનમાંહે હે વલી શુકલ ધ્યાન વ્રતમાંહે હે એ શાયલ પ્રધાન. , ૯ મુનિમાંહઈ હે શ્રી આરહંત દેવ વ્રત મેટે હે સર કરઈ સેવ.... , ૧૦ વનમાંહે હે વલી નંદનવન વ્રત મોટો હે દઢ રાખો મન... 9 10 વાહનમાં હે વાસુદેવને રથ સંવર થઈ હે અંગ દસમઈ અO... અલંકાર હે વલી શીયલ સુદ્ધ વીરવાણી હે ઈમ કહઈ વિશુદ્ધ , ૧૩