________________
૩૩૭
બ્રહ્મચર્ય-શીલવતની સજઝાય
[૧૭૧૫] નેમિનિન બ્રાવતી નેમિ રામતી બામરક્ષા ભણી નેમિ રાતી વિષય વિષભેગી જાતી પતિ રાખીઈ રહનેમિપરિ બુધ વિષય જાતિ (બ્રહ્મ) ૧ બ્રહ્મા રાખ સદા બ્રહ્મ ભાખે સદા બ્રહ્મ મારગ વિના મુગતિ નહિ બ્રહ્મ સે હી મારગો જૈન ધરી પામીઈ બ્રહ્મમારગ ભણ્યો (નેમિ) ઋષભ સાંઈ.. ગૌતમાદિક શ્રમણ બાંભણઈ રાખીઓ સો બા મારગે મુક્તિ આપઈ તે અજા પ્રમુખ સવિ વાવ હિંસા ત્યજી મુગતિ ભગતિ કયા ત્રિજગ થાઈ, શુચિય વિઝે સદા બ્રહ્મચારી મુનિ ધ્યાનમઈ જસ પુરૂષ પુંડરીકે બ્રહ્મપુત્રાપિ યો બ્રહ્મત્રત ઘાતકી અપવિત્ર ભાંડસે જિમ ગુલીનઉ... બાલ બ્રહ્મવતી શ્રાવક પણિ શુચિ નારી સહિત યથા સે જિનદાસ તિમ વિજય શેઠ વિજયવધુ સંયુક્ત બ્રહ્મચારી વિષય વિષ નીરાસે.. , ૫ સુદર્શન શેઠી નિજ દારા સંતોષીઓ ત્રિજગ જસ વેષીઓ શીલ ધારી તે નરનારી જગ બ્રહ્મચારી ભણ્યા તે પવિત્રા નમ્યા સુર વિચારી... , ૬ બ્રહ્મહીને બુધા મમ ભણે ગંભણે મમ ગણુઉ દેવગુરૂ બ્રહ્મહીને સવ આરંભ ધન નારી ધરી ભોગીઓ સે ભમઈ નરગ જિમ જલધિમીન... અપર શાસન તણઉ બાલદેવ બ્રહ્મવતી સપિ શુકદેવ સંસાર ભીતે માત ગર્ભઈ રહ્યઉ બાપ બહુ બૂઝવ્યઉ સપિ સંસાર ભોગી ન છીતો, ૮ બ્રહ્મચારી કુમાણસ સહસા ગયા બ્રહ્માકં ચ શુકદેવ બોલાઈ બ્રહ્મપથ શીલ ઉત્થાપકા જે ના તેહ પાપિઠનઈ ન કઈ તલઈ. , ૯ કલહ નઉં કારકે પાપ ઋતુ વાર નારદ મુનિ સદા બ્રહ્મચારી શીલ મહિમા થકી મુક્તિપદ પામસ્વઈ મનકમુનિ બાલકે સ્વર્ગ ધારી, ૧૦ પશુધાત યાગથી બ્રહ્મપથ ઘાતકી સ્વગજાવઈ ન શુકદેવ બોલાઈ તપ અહિંસા શૌચ સત્ય સંયમ સમો ઈદ્રિય યાગનઈ ન તલઈ.૧૧ કામ કાલ જ્વર જેહ તનમન ચઢઈ વિવિધપરિ તેહનઈ સો વિગોવાઈ રાયરાણી નડઈ ત્રિવિધ તાપસી પડઈ અંધપરિ અજુગતું ન જાનઈ, ૧૨ સેપિ વિશ્વામિત્ર કાલજવર પીડીઓ મત્સ્યગંધા ભછ સુરભિ થાયઈ નંદ તપસિપિ ચંડાલિકા મેહીઓ તેહપું આપણું શીલકાઈ.. , ૧૩ બ્રહ્મ હીને યથા કુલવાલે મુનિ કુંડરીકે મુનિ નરગ ગામી યમદગ્નિ તાપસ રેણુકા પરણીઓ રેણુકા ભગિનીસ્યુ વિષયકામી.... ,
સ. ૨૨