________________
૩૨૬
સજઝાયાદિ સંગ્રહ ભાગ-૩ તારા ઘરમાં બે ત્રણ રતન રે - તેના તમે કરો જાન રે એ તે અખૂટ ખજાને છે ધન જીવણજી . ચારને કર ચકચૂર રે પાંચમીસું થાઓ હજૂર રે પણું પામો (આનંદ) સુખ ભરપૂર જીવણજી૦.... સેળ કષાયને ઘો તમે શીખ રે અઢારને મંગાવે ભીખ રે પછે આઠ કર્મની શી બીક - જીગણુજી૦.. સત્તાવનને કાઢે ઘરમાંથી રે તેવીસને કહે જાય અહિંથી રે પોં અનુભવ જાગશે માંહેથી જીવણજીe.. વિવેક દીર્વે કરી અજવાળી રે મિથ્યાત્વ અંધકારને ટાળે રે પણું અનુભવ સાથે મહાલે જીવણજી
૨ બીજની સજઝાયે [ ૧૭૦૫] » બીજ તણે દિન દાખવું રે દુવિધ ધમ પ્રકાર પંચ મહાવ્રત સાધુનાં રે શ્રાવકનાં વ્રત બાર રે, પ્રાણ ! ધર્મ કરો સહુ કોય. ૧ પ્રાણાતિપાત જેહ કહ્યું રે યાજજીવ તે જાણ બીજું મૃષાવાદ જાણીયે રે મોટું તેહ વખાણ રે.. પ્રાણી- ૨ જાવજજીવ ત્રીજુ વળી રે નામે અદત્તાદાન ચોથું વ્રત ઘણું પાળતાં રે જગમાં વાધે માન રે... ૩ નવવિધ પરિગ્રહ છાંડતાં રે પંચમી ગતિ શુભાઠામ એ વ્રત સુધાં પાળતાં રે અણગારી કલ્લો નામ રે.... , ૪ પાંચે (બારે) વ્રત પાળે સદા રે સાધુને (શ્રાવકને) એહ આચાર પડિકમણાં બે ટંકના રે રાખે ધર્મશું યાર રે.. એહવાં વ્રત પાળે સદા રે ગ્રંથ અનુસાર આરાધક એને કહો રે તે પામે ભવપાર રે... , કે મિથ્યાત્વે ભલે ભમ્યો રે એહ અનાદિને જીવ સાર ધર્મ નવિ ઓળખે રે જેહથી મોક્ષ સદીવ રે. આરંભ છાંડી આતમા રે સમિતિ-ગુપ્તિશું કર પ્રીત આઠે મદ દૂર તજી રે
કરો ધર્મ સુવિનીત રે.. પાળા જિનવર આણને રે જે ચાહે શિવરાજ વિજય રતન સુરીંદના રે દેવનાં સય સવિ કાજ રે... ૯