________________
બીજની સઝાય
૩૨૭
[૧૭૦૬] સખી મારા ચોકમાં રે
ઉગતો બીજને ચંદ્ર નિરખીએ ચંદ્રવિમાને શાશ્વતા જિનવર પ્રણમી પાતક હરીયે મન-વચ-કાયા સ્થિર કરી રહીયે તો ભવજલધિ તરીકે સખિ૦ ૧ માત-પિતા-સુત સાસુને સસરો નાવલી રૂપરેલ કારમો છે એ કુટુંબ કબીલે મળીયે પંખી મેળા.. છે ૨ અભિનંદન સુમતિ શીતલજિન વાસુપૂજ્ય અરસ્વામી જન્મ યવન શિવનાણુ સંયમના ક૯યાણક ગુણ ધા(ગા)મી ખાણ છે વર્તમાન ચાવિશીએ એ દિન કયાણક જિન કેરા અનંત ચેવિશીએ અનંત કલ્યાણક થાય એમ ભલેરા... દુવિધ ધર્મ પ્રકાશ્યો બીજે
સાધુ-શ્રાવક સાર પંચ મહાવ્રત સાધુના એ
શ્રાવકના વ્રત બાર..... પહેલું પ્રાણાતિપાત કહ્યું રે બીજુ સત્ય વ્રત ધાર ત્રીજુ અદત્તાદાન વળી રે જાવજછવ નિરધાર... બ્રહ્મવત ચોથું જગમાં વડું રે જેનું ઉત્તમ સ્થાન એ વ્રત પાળે ભવિજના રે ? જગમાં વાધે માન.” નવવિધ પરિગ્રહ છડીને રે પાળીએ પંચ આચાર એ વ્રત ધારક મુનિવરા રે સાચા એ અણગાર.. રાગ-દ્વેષ દેય ચોરટા રે
ભવિ તુમે દૂર કરજો નિશ્ચય-વ્યવહાર ધર્મ ઉભયથી તત્વા તત્વને સમજે. યાન અશુભત દેય આદર ધમ શુકલને ધરજે આ રૌદ્રને દૂર કરીને
સહેજે ભવજલ તરજે. બીજા દિવસે ભવિ ઉભવ પ્રકારે આરાધે ઉ૯લાસે પર્વ દિવસ કલ્યાણક તિથિએ આત્મિક ભાવ પ્રકાશે. એ દિન તપ-જપ કરતાં ભારે નરક તિર્યંચે ગતિ નાવે દેવ મનુષ્યગતિ પુણ્ય મહદય અનુક્રમે શિવ સુખ પાવે.. કમ બોજ ઈણ દિન તપ તપતાં જડમૂળથી બળી જવે બીજ તિથિથી ક્રમશઃ વધતાં પૂનમ જગત (ઉદય) સુખ પાવે. ૧૩ ધન્ય દિવસ જેણે વ્રત આરાધ્યા પ્રણમીએ મનરૂલી ઉદયરત્નવાચક ઉપદેશે શિવસુખ પામે લીલા (સહજ કલાનિધિ સૂરિઉદયે જગદાનંદ સુખ પાવે