________________
૩૨૫
બાહ્યદષ્ટિ તજી અંતર્મુખ થવાની સઝાય
[ ૧૦૦૩ ] બાહુબલિ બહિનડી ઈણપરિ વિનવેજી વીરા ! વારણથી મન વાળ જે ગયવર ચઢિ કેવલ નવિ વરેજી તિણ તું માનમાં ગજ ટાળ જે...બાહુબલિ૦ વંશ અનેપમ ઈકવાક જ આપણેજ રૂડો ઋષભ રંગીલે તાત જે કુળ નિહાળો વીરા ! આપણાજી એહ વિચારે બંધવ વાત જે... , ૨ કદીઈ ન દીઠ તુજને રૂસણુંજી મૌન ધરીઉં મનમેં આજ વિણ બોલ્યા વીરા આપણુજી કહે કિમ સીઝે બંધવ કાજ જે... , ૩ પહિલા હે રંગે રમીઓ રણવટિજી બહુપરિવારો વરસાં સીમ જે પછે હે ભાઈ છ ભુજબળેજી ભૂપતિ ભરત ભુજાળ ભીમજ.... 9
એણુિં હે વીસી અવાર ન કે હુછ બલવંત માંહે બાહુબલ રેહ જે તેના હે સુરનર કીધાં સાખીયાજી વાત લિખાણ દુર્ધર તેહજો. . ૫ હયવર ગજરથ પાયક પરિહર્યાજી તિમલી ત્રણ લાખ તીશાણા પૂત વિદ્યાધર વર ઉભા મુકીયાજી મૂકો બહુલી બહુગુણ જૂત જે... - ૬ માનમયગલ વીર ! ન મૂકીએજી વિરૂઓ વાંકી ખેલે ઘાત જે જામિણિ જાયા જૂઠ રાખતાંછ પછે નેવે પર ઘાત . . ૭ ઉત્તમ કુલની એ બે ઉપનીજી અલીક ન બોલે અલવે વાચજો હુંકાર કરીને નિજમન શોચીઓ ફાટા તિમ માન પડલ જિમકાય જે ૮ બહીનના વયણ સુણી બાહુબલીછમૂ માન મહારાજ જામ જે કાઉસગ્યપારી મુનિવર પગભરેજી વરીઓ કેવલ કમલા તાંમ જ.. ૯ ભાવિ ભગવંત જાઈ ભેટીયાજી મિલિઓ ભાઈ વગ અશેષ જે મન રૂઉ માન્યું કીધું મહામુનીજી રાખ્યા સિંહુપરિ બોલ વિશેષજે. ૧૦ શ્રી વિજય દેવસૂરિ ગ૭ રાજવીજી આચાર્ય શ્રી વિજયપ્રભ સુરીશ જે શાંતિ વિમલ કરજેડી વિનવેજી પંડિતશ્રી હર્ષવિમલ ગુરૂને શીસ જે..., ૧૧ હક બાહ્યદષ્ટિ તાજી અંતર્મુખ થવાની સજઝાય [ ૧૭૦૪] હુંતો પ્રણમું સદગુરૂ રાયા રે માતા સરસ્વતી વંદુ પાયા રે હું તો ધ્યાવું આતમરાયા ૨ જીવણજી ! બારણે મત જાજે તમે ઘર બેઠા કમાઓ
ચેતનજી.-આરણે મત જાજે. તારા ઘરમાં છે દુર્મતી રાણી રે કહેતાં કુમતિ કહેવાણું રે તને ભેળવી બાંધશે તાણી જીવણજી ! ૦ તારા ઘરમાં છે ચાર ધૂતારા રે તેને કાઢોને પ્રિતમ પ્યારા રે તમે તેહથી રહેને ન્યારા
જીવણજી છે