________________
૫
૮
૩૨૪
સઝાયાદિ સંગ્રહ ભાગ-૩ ચરણ ઉપર ડાભ જ ઉગીયાજી વેલડી વીટયું શરીર કેશમાં માળા કીધાં પંખીયેજી તે હી ચળ્યા નહિં ધીર, , ૫ ઘનગજે અતિ રજની શામળીજી વાદળછાયે આકાશ ઝબકીયે ઝરણાના નાદથીજી કિમ સહા સુભટ ! ચઉમાસ, શીયાળે પણ શી વાયે ઘણીજી ઠારે કરે જલ જેહ હિમ પડે જિણે વન તરૂ દાઝવેજી થરથર કંપે એ દેહ , ઉનાળે અતિ ઉો આગથીજી લૂ વરસે અતિતાપ સૂરજ આકર નવિ કઈ સહી શકેછ કિમ સહ્યો ગ્રીષ્મ વ્યાપ?... , ધીર થઈ તે ઋતુ પરિષહ સહાજી ભલે ભલે તું સુનિસિંહ.. તાત ઋષભજીએ તેડવા મોકલ્યાજી આવોને અકળ અબીહ ગજથી ઉતરી કેવલ પામશેજી ઇમ સુણ ચમકિ ચિત્ત લહી કેવલને જિન પાસે ગયાજી પ્રણમે એ મુન નિત્ત. ૧૦ તપશણગગને દિનમણિ દીપતાજી શ્રી મેહવિજય ઉવજઝાય તસ સેવક ઈમ લબ્ધિ વિજય કહેજી નામથી જય જય થાય , ૧૧
[ ૧૭૦૨] રાજ્યતણ અતિભીયા ભરત બાહુબલિ ઝુઝે છે મુઠી ઉપાડી રે મારવા
બાહુબલી પ્રતિ બઝે રે. વીરા ! મેરા ગજ થકી ઉતરે ગજ ચડયે કેવલ નહેાય રે...વીરામોરા૦ ૧ ઋષભદેવ તિહાં મેકલે બાહુબલજીની પાસે રે બંધવ! ગજ થકી ઉતરે બ્રાહ્મીસુંદરી એમ ભાખે છે. ૨ લેચ કરીને ચારિત્ર લીયે વળી આવ્યો અંભમાન રે લઘુ બાંધવ વાંદું નહીં કાઉસગ્ય રહ્યા શુભ માન રે.. , વરસ દિવસ કાઉસગ્ય રહ્યા શીતતાપથી સુકાણું રે પંખીઓ માળા ઘાલીયા વેલીયે વિટાણા રે... સાવીના વચન સુણી કરી ચમકયો ચિત્ત મઝાર રે હય-ગ-રથ સવિ પરહર્યું
વળી આવ્યા અહંકાર રે. વૈરાગ્યે મન વાળીયું મૂક્યું નિજ અભિમાન રે પગ ઉપાડો રે વાંદવા ઉપન્ય કેવલજ્ઞાન ૨. , પહોંચ્યા તે કેવલી પરષદા બાહુબલી મુનિરાય રે અજરામર પદવી લહી
સમયસુંદર વદે પાયા રે. . ૭