SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૮ સઝાયાદિ સંગ્રહ ભાગ-૩ જે ગજ ચઢે દુઃખ પામીયે તે ગજ તજીયે દૂરિ રે બ્રાહ્મીને સુંદરી તણા વયણે પ્રેમ અંકુર રે મીઠા મધુરાં લાલરા ઘેડાને સુકુમાલ રે ડાહ્યા ને મન ભાવતાં સુણીયાં વચન રસાલ ૨ બાહુબલી મન ચિંત એ મુજ ભગિની વચન રે જઠું મુજ નવિ કહે જે જિન ચેલી રતન રે મેં જાણ્યું સહી એ ખરૂં માન મતંગજ રૂઢ રે માન ન કીજે ભાઈમ્યું એમ શુભધ્યાન આરૂઢ રે.. તાત ખમિર્યે જાયને વંદુ સવિ અણગાર રે લઘુ બંધવ સંયમે વડા તે પ્રણમું ગુણભંડાર રે..... ઈમ ધારી કાઉસગ્ગ પારી ઉપાડે જબ પાય રે. કેવલ કમળા તવ વરે જય જયરવ સુર ગાય રે. દેવ કમલ રચના કરે બેસે બાહુબલિ ઈશ રે પ્રભુ પાસે આવે થર્કે પૂગી બહિની જગીશ રે આવું પૂરણ પાળીને શિવ પતિ નિરાબાધ રે પંડિત જય વિજય તો મેરૂ નમે એહવા સાધ રે... [૧૬૮૫] ઢાળઃ બાહુબલી શુકલ યાને રહ્યાં સુરગિરિસમ સુર નંદુ રે પણ અંતરમાને ચડયાં લઘુ બંધવ કેમ વંદુ રે... સાખી કેમ વંદુ બંધુ લહુઆ ચરણ પર્યાયે વડા વિના કેવલ કેમ જાઉં સમવસરણ આતંકડા છતીયા (નિજછયા)જેણે ભૂજ બલથી ભરતચક્રી સમવ(ભગુડા બલવંત એહવા માને નડીયા અવરનવર કુણ બાપડા... ઢાળઃ આદિ જિર્ણોદ આદેશથી બ્રાહ્મી સુંદરી હિત ભાવી રે બંધવ જણે વન તપ તપે તિહાં પ્રતિબોધન આવી રે... સાખી પ્રતિ બેધવા હેતે તિહાં આવી લતા વિટયા નિરખીયા શ્રી સિહેજેહવા કહ્યા માની તેહવા તિહાં પરખીયા અહે વીરા!ચરણધીરા માન કિમ વિન જાળવે પરમ સાધન વચન બેની સાથે ગર્ભિત આવે. ટાળ : બંધવ ! ગજથકી ઉતરે હવે તે તમે વ્રત ધારી રે ગજ ચઢવું રૂચતું હતું તો તક્ષશિલા કાં નિવારી રે..
SR No.034189
Book TitleSazzay Sagar Part 03
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy