________________
૩૧૭.
બાહુ બલિની સજઝાય ૯. સામાયિક વ્રત નિત્ય સામાયિક કીજીયે સુણ ઉત્તમ પ્રાણ; લાભ ઘણે છે એહમાં ઈમ બોલ્યાં નાણી મેરૂ કંચનથી અધિક કઈ દાન જ આપે; તોલ ન આવે તેને ઈમ જિનવર થાશે; એહવું જાણું પ્રાણીયા નિત્ય સામાયિક કીજીયે; પ્રકાશસિંહ વાણી વદે તે મુક્તિ તણાં સુખ લીજીયે ૧૦. દેશાવગાસિક વત વહેલે ઉઠી આતમા તું ધ્યાન જ ધરજે; દશમા વ્રતની વારતા તું હેડે ધરજે ઘણું દ્રવ્ય નવિ ધારીએ ગૃદ્ધિ નવ થઈએ; સાધુ સાવીને વાંદવા દિન પ્રત્યે જઈએ. એહવું જાણું પ્રાણીયા ઘણું દ્રવ્ય નવ ધારીયે; પ્રકાશસિંહ વણ વદે કે ઈદ્રિયને રસ ગાળીયે ૧. પૌષધોપવાસ પ્રત પૌષધ કીજે ભાવશું આતમ વશ રાખ, જિમ કીધાં દશ શ્રાવકે સત્રની છે સાખી; જતના કરજે જીવની સક્ષમ બાદર; ધ્યાન ધરે નવકારનું એવું વ્રત આદર; ક્રોધ-માન-માયા તજી સમતાને રસ પી; પ્રકાશસિંહ વાણી વદે કે એહવા પૌષધ કીજીયે ૧૨. અતિથિસંવિભાગવત હવે કહું વ્રત બારમું સુણ ઉત્તમ પ્રાણ; જમવા વેળા આતમા ચિંતવના આણી; જે આવે મુનિરાજ આજ પંચ મહાવ્રતધારી; દોષરહિત દેઉદાન હૈડે હર્ષ વધારી; દ્વાદશ વ્રત શ્રાવક તણું શુદ્ધ સમક્તિથી પાળશે; પ્રકાશસિંહ વાણુ વધે તે મુક્તિના સુખ હાલશે કળશ સંવત અઢાર પંચત્તરાની શુકલ પક્ષે; માસ અષાડ શોભતો આઠમને દિવસે સજઝાય કીધી શેભતી ગામ ગોંડલ વાસે, સેવક વિનવે ભાવશું મન હર્ષ ઉલ્લાસે, એહ બાર વ્રત શ્રાવકતણું શુદ્ધસમક્તિથી પાળશે; ઉત્કૃષ્ટા પંદરે ભવે મુક્તિપુરીમાં મહાલશે
a બાહુ બલિની સઝા [૧૬૦૪] : આદિ જિન વાણું સુણી હરખે ભગિની દેય રે સુણ બંધવ મોરા વિનય કરી ઈમ વિનવે
આવી વનમાં જેય રે.... # ૧ બાહુબલિ બેલ આકરો બળીયા તું શિરતાજ રે બલ બલ છાંડી તું રહી
તિમ છેડે ગજ રાજ રે... ઇ ૨ બંધવ ગજ થકી ઉતરે
ગજ કેહુ હવે કાજ રે છે ગજ ચઢે કેવલ ન પામીયે ઈમ કહે શ્રી જિનરાજ રે