SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦ ૧૯: સજઝાયાદિ સંગ્રહ ભાગ-૩ તિમ એ જીવ ગુરુલઘુ નવિ હેય, વળી રાજા જપે ગુરુ જોય; ચોરગ્રહી (ઝાલી) જો વધ કરી, ખંડોખંડ કરી હિરી ફિરી. ૧૪. નવિ લાખે તે જીવ સુજાણ, કીયે નિશ્ચય મેં જીવ અઠાણ; ગણધર કહે અરણી પાષાણ, તેહમાં અગ્નિ છે નૃપ જાણ. ૧૫. નવિ દીસે તે બાહિર સહી, જીવ અછે પણ દીસે નહીં; જપે ભૂપતિ ઘટ પટ થંભ, દીસે છે પણ જીવ અચંભ. કાં નજરે નાવે તે જીવ, તે પણ મુઝ મન સંશય અતીવ; આચારજ કહે સાંભળ ભૂપ, તરુ હાલે છે વાયુ સરૂપ. તર દીસે નવિ દીસે વાય, એહ સ્વરૂપી જીવ કહેવાય; કહે નરપતિ કુંજર કુંથુઆ, સરીખા જીવ તે કાં જુજુઆ. ૧૮ એક મેટે એક લઘુનર હેય, એ સંશય મુજ હિયડે જાય; ગણધર કહે દી ઘરમાંહી, અજુઆળું કરે સઘળે ત્યાંહી. કંડકમાં મેલ્યા તવ તિહાં, અજવાળું વ્યાપે વલી જિહાં; તિમ એ જીવ તનુ વ્યાપી રહ્યો, ગુરુ લઘુ કાયાએ તિમ લહ્યો. ૨૦૦ દશમો પ્રશ્ન છે નૃ૫ વળી, સાંભળે ગણનાયક મન રૂલી; પેઢી ગત કિમ મૂકું ધર્મ, હાય લાજ મુજ (પૂછે) મર્મ. ગુરુ કહે વ્યાપારી જિમ કેય, વ્યાપારે પહેચે તું જોય; લેહ ખાણ દેખી તે ભરે, વળી તિહાંથી આધા સંચરે. રર ત્રાં દેખી છડે લોહ, એક ને છેડે આણું મહ; ! હેમ રયણ ઈમ લીયે, એક ન છડે હું લીયે. ઘરે આવ્યા તે લીલા કરે, લોહ ગ્રાહક તે દુઃખીયો ફરે; તિમ તું મત છેડે આપણો, કહેણ કરે અમ જિમ સુખ ઘણે. ૨૪ તેહ વચન નિજ હૈડે ધરે, ગુરુ વાંધી ચરણે અનુસરે; સ્વામિ તેં મુજ તાર્યો આજ, બેસાડ્યો શિવપુરને રાજ. બાર વત ગુરુ કને ઉચ્ચરી, શુદ્ધ શ્રાવકવ્રત આદરી; પહેલે દેવલે થયે દેવ, સૂર્યાભ નામે કરે સુર સેવ. અવધિ કરી જોઈ જિન સંગ, બત્રીસબદ્ધ નાટક ઉછરંગ; કરી વીર જિન વાદી જાય, ગૌતમ પૂછે પ્રણમી પાય. ર૭. સ્વામિ એ કણકિમ પામી ઋદ્ધિ, વાત સકલ ભાખી સુપ્રસિદ્ધિ એક ભવાંતર મુગતે જાશે, અવિચલ સુખ પૂરાં પામશે. ર૮ ૨
SR No.034189
Book TitleSazzay Sagar Part 03
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy