SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રદેશી રાજાની, તેના ૧૦ પ્રશ્રની સઝાયો ૨૩૮ કેશી પાર્વપ્રભુ સંતાનીયા કીધો ત્યાંથી વિહાર હે પ્રદેશ રાજા ગૌતમ સ્વામી પાસે પડિવવું વીરનું શાસન સાર છે. એ તો ઉત્તરાધ્યયનથી જાણજે ગણધર પ્રશ્ન વિચાર હે છે થાજો ખુશાલવિજય પસાયથી ઉત્તમ નિત્ય જયકાર છે. [૧૬૦૩] શ્રી શંખેશ્વર પ્રણમું પાસ, પ્રગટ પ્રભાવી પૂરે આશ; સાધુ શિરોમણિ કેશકુમાર, મહા મુનિવર મોટા ગણધાર. વેતાંબી નગરી સમોસરે, પ્રશ્ન દશ પ્રદેશી કરે; સાંભળે સૂર નરકા સંદેહ, પિતા અધમ માહરે જેહ. પાપ કરી નરકે તે ગયે, પાછો નવિ આવી મુજ તે કહ્યો; કેશી કહે નરક મંડાણ, સરિકાંતા તુજ નારી સુજાણ. સેવંતી દીઠી વ્યભિચાર, તુ કાં ન દીયે જાવા જાર; તિમ તેહને ન દીયે આવવા, પરમાધામી નરકે (હુવા) એહવા ૪ વલો નૃપ કહે નથી સુ(૫)રક, માતા માહરી ધર્મીક; ગઈ સરગે આવી નવિ કહ્યું, પુણ્ય થકી ફલ એ મેં કહ્યું. ગુરુ કહે જાય તું મજજન કરી, દેવકુલે શુચિ ચીવર ધરી; કઈક થપચ તેડે નવિ જાય, તેમ સુર ના સુખમહિમાય. ૬ વલી સંશય મુજ જીવ સુરંગ, ચાર ગ્રહી ઠવ્યો કેઠી અભંગ; વાલી જ નવિ દીઠે છવ, કિહાં ગયો ગુરુ કહે સુણ પાર્થિવ. ૭ ભૂમિગૃહ પેસી ઈ ઢોલ, તાડે શબ્દ સુણુય અતોલ; કુણ મારગે તે શબ્દ નીકળ્યા, તિમ છવ વાયુ સમો અટક. ૮ વલી કહે તિહાં કીડા ઉપન્યા, જીવ કયે મારગ ની પન્યા; ગુરુ કહે લેહ ખંડ તાપ, અગ્નિ કયે છિદ્રમાંહી ઠો. ૯ વહિન જિમ પેઠે લેહમાંહિ, તિમ છવ ઉપન્યા કેઠિમાંહિ; વલી નૃપતિ કહે વૃદ્ધ જુવાન, નાણે બાણ ધરી એકતાન. ૧૦ એક આસન એક દૂર જાય, સરખા છવ તે અંતર કાંય; જીવ પદારથ ઈમ નહિ સહી, ગુરુ કહે સુણસર્જન ! ગહગહી. તન ઉપકરણ સવિ જુના થયા, સરીખા જીવ તે કરમે ગ્રા; વલી કહે એક દિન ચાર ઝાલી, શલારોપ કરી ઉતારી. ૧૨ હિંસી તો સરખો થયો, જીવ અજીવ અધિક નવિ લહ્યો; ગુરુ કહે દો વાયે ભર્યો, ઠાલો તે સમ ઉતર્યો. ૧૩
SR No.034189
Book TitleSazzay Sagar Part 03
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy