SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રદેશ રાજની તેના ૧૦ પ્રશની સઝા ગુર નામે લહીયે ગહગટ્ટ, ગુરુ નામે લહિયે શિવવટ્ટ; એહવા ગુરુની સેવા મળે, તો મન વાંછિત આશા ફળે. સત્તર પચવીશ સંવત સાર, રાયપસણીમાં અધિકાર; શ્રીજયવિજય પંડિત સુખસાય, રુવિજય રંગે ગુણ ગાય. ૩૦ હે પરમપુરૂષ પરમેશ્વર રે લાલા, પુરૂવાદાણી રે પાસ; હે ચરણ કમલ નમી તેહનારે લાલા, પૂર વછિત આશ; સગુણ નર૦ સાંભળે સુગર ઉપદેશ, કહે જે ટાલે ભવના કલેશ, ૧ હે મોહ મિથ્યાત અજ્ઞાનને ૨ લાલા, ભરીઓ રોગ અથાગ; કહે વૈદ્ય રાજગુરૂ વચનથી રે લાલા, ઔષધ જ્ઞાન વૈરાગ. હે ગુરૂ કારીગર સારીખા રે વાલા, ટંકણુ વચન વિચાર; હે પથ્થરસે પરિમા કરે રે લાલા, લહે પૂજા અપાર, કહે ચેથા પટધર પાર્થના ૨ લાલા, કેશી નામે કુમાર; હે ચાર મહાવ્રત આદરી રે લાલા, કરે બહુછવ ઉપગાર. , છહે વિચરતાં મુનિ આવીયા રે લોલા, શ્વેતાંબી નયરી મેઝાર; હે તિહાં પરદેશી રાજીયો રે લાલા, અધરમી આચાર. હે ચિત્ર સારથિ લેઈ આવીઓ રે લાલા, જીહાં કશી ગણધાર; છ વંદના રહિત બેઠો તિહાં રે લાલા, પૂછે પ્રશ્ન ઉદાર. કહે દાદો પાપી પ્રશ્ન ઉપર રે લાલા, સુરિ કંતાન રે ન્યાય; હે દાદી ધરમી દેવ ઉપર રે લાલા, જીમ તું ભંગીઘર ન જાય. એ ૭ હે જીવ કાઠીથી નીકળ્યો રે લાલા, તે કુટશાલાને ન્યાય કહે છે કેઠી માંહે ઉપન્યા રે લાલા, છમ અગ્નિ પેઠી લેહમાંય. ૮ હે બાલક બાણ ચલે નહીં રે લાલા, ગુટે છમ કબાન; હે બુઢાસુ ભાર વહે નહીં રે લાલા, જૂની કાવડ યું જાણું છે ૯ કહે છવ મારીને તોલીયો રે લાલા, દીવડા ન ઘટે રે જેમ; કહે પુરૂષ મારી જીવ જઈઓ રે લાલા, તે કઠીઆરા એમ. , ૧૦ હે આમળા પ્રમાણે જીવ પૂછી રે લાલા, પાન કેણ હલાય; કહે કુંજર કથુઆ ઉપરે રે લાલા, દીવાનું દષ્ટાંત લગાય. ૧૧ જીહે મુજથી લીધે મન છૂટે નહીં રે લાલા, તે લોહવાણીઆ જેમ; જીહે પછે પસ્તાવો કર્યો રે લાલા, અગિયારમો દષ્ટાંત એમ. ઇ ૧૨ સ, ૧૬
SR No.034189
Book TitleSazzay Sagar Part 03
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy