________________
૫૫..
પાંચ મહાવ્રતની સજઝાયે કાંતિ વિજયકુત . એવા મુનિવરને પાયે નમું પાળે શીયલ ઉદાર અઢાર સહસ શીલાંગરથના ધણુ ઉતારે ભવપાર. એવા મુનિ ૨: ચોથા વ્રતને રે સમુદ્રની ઉપમા બીજ નદીઓ સમાન ઉત્તરાધ્યયને રે તે બત્રીસમે ભાખે જિન વર્ધમાન કેશ્યા મંદિર ચોમાસું રહા ન ચન્યા શીયલે લગાર તે સ્થલિભદ્રને જાઉં ભામણે નમો નમે રે સો વાર... સીતા દેખી રે રાવણ મહીયો કીધાં કેડી ઉપાય સીતા માતા રે શીયલે નવિ ચળ્યા જગમાં સહુ ગુણ ગાય શીયલ વિહુણ રે માણસ ફુટડા જેવા આઉલ (આવળ) કુલ શીયલ ગુણે કરી જેઠ સહામણું તે માણસ બહુ મૂલ નિતનિત ઉઠી રે તમ સમરણ કરૂં જેણે જગ જી રે કામ વ્રત લેઈને રે જે પાળે નહીં તેનું ન લીજે રે નામ. દશમા અંગમાં રે શીયલ વખાણ સકલ ધરમ માંહે સાર કાંતિ વિજય મુનિ એણે પેરે ભણે શીયલ પાળે નરનાર. ૮
કે પરિગ્રહ પરિમાણવ્રતની સક્ઝાય [૧૫૧૩] આજ (મનનો) મનોરથ અતિઘણે મહાવત ગાવા પાંચમા તો જિહાં સર્વ થકી પરિગ્રહ તજે તેહને સંયમમણું અતિ ભજે.. આજ . જેથી સંયમ યાત્રાને ખપ હેયે તે તો પરિગ્રહમાં નવિ કહીયે જે ઉપર મૂછ હૈયે ઘણું તેહને પરિગ્રહ ભાખે જગધણું છે ૨ તૃષ્ણ તરૂણીશું મહિયા તેણે વસે વસા ખાઈયા તૃષ્ણ તરૂણ જસ ઘર બાળા તે જગ સઘળાના ઓશીયાળા. . ૩ તૃણું તરૂણ જેણે પરિહરી તેણે સંયમ શ્રી પોતે વરી સંયમ રમણે જસ પટરાણી તેને પાય નમે ચંદ્ર-ઇંદ્રાણું. સંયમ રમણીશું જે છે રાતા તેહને ઈ-પરભવે સુખશા (દા)તા પાંચે વ્રતની ભાવના કહી તે આચારાંગ સૂત્રથકી લહી છે શ્રી કીર્તિ વિજય ઉવજઝાયત જગમાંહે મહિમા ઘણે તેહને શિષ્ય કાંતિવિજય કહે એ સજઝાય ભણતાં સુખ લહે , ૬ ક પાંચમહાવ્રત-તેની ૨૫ ભાવનાની સઝાય જસવિજયકૃત દક
[૧૫૧૪ થી ૧૫૧૮]. મહાવ્રત પહેલું રે મુનિવર ! મન ધરો એમ જપે શ્રી વીરોજી ત્રિવિધ ત્રિવિધશું રે હિંસા પરિહરો તે પામો ભવ પારજી. મહાવ્રત ૧
ચા