________________
૧ બાલ તો
૧૫૪
સઝાયાદિ સંગ્રહ ભાગ-૩ જયણાયે ભોજન કરે છે જયણાયે બેલંત પાપ કરમ બાંધે નહીં રે તે મુનિ મોટા મહંત રે , ૫ પાંચે (પહેલા) વ્રતની ભાવના ર જે ભાવે ઋષિરાય કાંતિષિબુધ)વિજય મુનિ (કહે)તેહના રે પ્રણમે પાતિક જાય (પ્રેમેં પ્રણ પાય રે,
( ૨ મૃષાવાદ વિરમણ વ્રતની સજઝાય [૧૫૧૦] . અસત્ય વચન મુખથી નવિ બેલીએ જિમ નવે રે સંતાપ મહાવત બીજે રે જિનવર ઈમ ભણે મૃષાસમું નહિ પાપ... અસત્ય ૧ ખારા જલથી રે તૃપિત ન પામીએ તિમ ખોટાની રે વાત સુણતાં શાતા રે કિમહી ન ઉપજે વળી હેાયે ધરમને ઘાત છે ? અસત્ય વચનથી રે વૈર પરંપરા કે ન કરે વિશ્વાસ સાચા માણસ સાથે ગોઠડી મુજ મન કરવાની આશા , ૩ સાચા નરને રે સહુ આદર કરે લેક ભણે જ શવાદ ખોટા માણસ સાથે ગોઠડી પગે પગે હેયે વિખવાદ. પાળી ન શકે ધર્મ વીતરાગનો કમ તણે અનુસાર કાંતિ વિજય કહે તે પરશંસીયે જે કહે શુદ્ધ આચાર |
Eા ૩ અદત્તાદાન વિરમણ વ્રતની [૧૫૧૧] ત્રીજુ મહાવ્રત સાંભળી
જે અદત્તાદાન દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી ત્રિવિધ ત્રિવિધ પચ્ચખાણું તે મુનિવર તારે તરે
નહિ લેભ લેશ કર્મક્ષય કરવા ભણું
પહેર્યો સાધુને વેશ. તે મુનિવર૦ ૨ (ગામ-નગર-પુર વિચરતાં તૃણ માત્રજ સાર સાધુ હોય તે નવિ લીયે અણુ દીધું લગાર...) ચોરી કરતાં ઈહ ભવે
વધ બંધન પામંત રોરવ નરકે તે પડે
એમ શાસે બેલંત પરધન લેતાં પરતણું
લીધા બાહ્ય જ પ્રાણ પરધન પરનારી તજે
તેહના કરૂં રે વખાણ ત્રીજુ મહાવ્રત પાળતાં મેક્ષ ગયા કેઈ કેડી કાંતિ વિજય મુનિ તેહના પાય નમે કરજેડી
- ૪ મૈથુન વિરમણવ્રતની સઝાય [૧૫૧૨] સિક સરસ્વતી કેરા રે ચરણકમલ નમી મહાવ્રત ચોથું રે સાર કહિર્યું ભાવે રે ભવિયણ સાંભળે સુણતાં જય જયકાર