SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ -૧૫૬ સજઝાયાદિ સંગ્રહ ભાગ-૩ ભાવના પાંચ છે તેની જે કહી પહેલે અંગ્રેજી એ ભાવંતા રે મુનિવર જાણીએ ચારિત્ર અધિકે રંગેજી. છે ૨ ઈર્યાસમિતિ રે જોઈને ચાલવું ધુસર પ્રમાણે તેણે પ્રાણુને વધ મનશું ન ચિંતવે બીજી ભાવના એહે છે. - વચન સાવદ્ય રે નવિ બોલે-કહે જેહથી હેય જીવ ઘાતજી ત્રીજી ભાવના ઈણિપરે ભાવતાં જગમાં હવે વિખ્યાત , પુંજી લેતાં રે પંજી મૂકતાં વાપાત્ર પ્રમુખજી આદાન નિક્ષેપણું એ ચેથી કહી ટાળે ભવનાં દુઃખાજી... પણ અન-પાન અજવાળે વાવરે ભાજન મોટે જેયજી પંચમી ભાવના એણી પરે ભાવતાં શિવપંથગામી લેયજી છે કે એહ ભાવના રે જેને મન વસી મહાવત સ્થાનક ત્યાંહજી - સદ્ગુરૂ ખીમાવિજય પ્રસાદથી જસ વાધે જગમાંહે જી.. કે ૭ ૨ [૧૫૧૫] મહાવ્રત બીજું આદર, મુનિરાય રે જપે શ્રી વર્ધમાન ભવદુઃખ જાય રે અલક વચન નવિ બલવું , છોડે મૃષાવાદ મન-વચ-કાય રે....૧ * ભાવના પાંચ છે તેહની જુઓ હૃદય મોઝાર જેમ સુખ થાય રે અણુવિચાયું ન બેસવું , મૃષા ભાષા પ્રાય હેય દુઃખ ઉપાય રે..૨ ક્રોધે કરીને બોલતાં છે વ્રતને લાગે દેષ પાપ પણ થાય રે ભે જુઠું બોલતાં એ ધર્મની થાયે હાણ કીર્તિ જાય રે... ૩ ભય મનમાં આણુ કરી , જઠું મ બોલો કેય દુર્ગતિ જાય રે હાંસી ફરસી જાણીયે છે ટાળા તેહને દેષ વ્રત ન પળાય રે. ૪ એણી પેરે ભાવના ભાવતો , પામે ભવને પાર વંદુ પાય રે સદગુરૂ ખીમાવિજય તણે , મહિમા મહીમાં સાર જગજસગાય રે ૩[૧૫૧૬] મહાવત ત્રીજુ મુનિતણું રે હાં જપે શ્રી જિનરાય મુનિવર સાંભળે અદત્ત વસ્તુ લેવી નહિ રે હાં જેહથી વિણસે કાજ... ) ૧ ભાવના પાંચ છે તેહની રે હાં ભાવે મન ધરી પ્રેમ પહેલા અંગથી જાણીયે રે હાં જેય હેય વ્રતને શ્રેમ.. ૨ નિર્દોષ વસ્તુ જાચવી રે હાં જિમ ન હોય જિન અદત્ત છે - ગુરૂની આજ્ઞાએ વાવરે રે હાં આહાર પણ એક ચિત્ત...
SR No.034189
Book TitleSazzay Sagar Part 03
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy