SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ ૦ સજઝાયાદિ સંગ્રહ ભાગ-૩ પાય ઉભા વિહાર ઓઢે નહીં મસ્તકે ધન જારી કરણી ઈમ કરે છે. ૪ તીન પોવડીમાંહિ રહે મુનિવર કઈ દેયે અલગી ધરે એ. ૫ પણ ન વાંછે તાપ સમતા સેજમેં આતાપના અધિકી કરે એ. ૬ ભદ્ર બાહુના સીસ ચત્ર ચારૂં જણા સીત પરીષહ જિણ સહે એ... તિહાંથી કરનઈ કાલ હુવામાં ઉત્તરાધ્યયન કથા કહ્યો છે. ૮ સહે પરીષહ સાધુ મુક્તિ ગયા ઘણું પાર નહીં છે તેહતણોએ.. ૮ રિષ રાયચંદ કહે એમ નરનારી હૈં સુ થાડામાંહિ જાણે ઘણએ a ૪ ઉષ્ણ પરીષહ [ ૧૪૪૩] @ ઉષ્ણુ પરીષહ રે અતિવલા આરે સહે મોટા મુનિરાજોજી નિજ કાયાને રે જાણે કારમી હારે આતમ કાજે છે. ઉષ્ણ૦ ૧ તાપ તપતો રે અતિ ઘણે તાવડો બાજૈ તુવે દુઝાલોજી રેત તપતી રે વેળુ પરજલે દાઝે પગ સુકુમાછ. ૨ છાલા ઉપડે રે પગ પીડાખમે કરતાં ઉગ્ર વિહારાજી ગાઢી ગરમી રે વેલા ઉતરે ન કરે ખેદ લગારો જી.. , ઠડે વાયરો રે બાદલ નાવે છે મસ્તક છત્ર ન લેવજી . પગે પાવડી પિણ પહેરે નહીં સમતા ભાવેં મન બેયજી.... ૪ અરણુક પરીષહ રે સહીયે એવો સમઝાયે નિજ માજી અગન ધખંતી રે સિલા ઉપરે દી સંથારો કાજી... ઇ ૫ દેવ લેકમેં થયે તે દેવતા ઈમ ભાણે રૂષિ રાયચંદજી લેઉ આતાપના રે સુધે મન ભલી પ્રહઉઠી જિણ વિદેજી... એ દર ૫. દંશ પરિષહ [૧૪૪૪] . કાયા સિરાવી કે કાઉસગ્ય મુક્તિ જાણુરી આસજી ડાંસ મચ્છરાદિહ દિલને તેડે. ખાવે લેહી ને માંસજી .. ધન સાધુ થાને સહ પરીષહ૦ ૧ જે લીખ ચાંચડ ને માંકડ લાગે આય સરીરજી ચામડીયામેં દેવે ચટકા સમ ભાવે સહે પીડછ. ૨ મીલાયતી એર હુ સાધુ તિન સબદ સુ કાનજી ભુરી કીડિયાં આકરી લાગી ધરી નિરમલ ધ્યાનજી... રાજઋહિને ત્યાગજ કને વીસમે મહાવીરજી ચંદન સુધે આયા ભમરા ખાડા કીધા શરીરજી ૪
SR No.034189
Book TitleSazzay Sagar Part 03
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy