________________
૬૦.
(૨૨) પરીષહની સજઝાય
અસુઝતે વછે નહીં જે હવે લાખ પ્રકારે એ ચાલે સુધે મારગ સાધજી જાંને નિત્ય મારો નમસ્કાર એ., ૧૩ કાકંડી નગરીત
છોડે કુટુંબ પરિવારો એ બેલે બેલે પારણે
લી માખીતે આહાર એ.... , ૧૪ સુધા પરીષહ સહન કરી ગયા અનંતા મખો એ... રિષ રાયચંદ કહે સાધુ સુખી જા રે સદાઈ સંતોષ એ. , ૧૫
હ ૨, પીપાસા પરીષહ [૧૪૪૧] જક અન થકી અધિક કહ્યો તીર ખા કામ એકજ પાણ બાહર
રહે પ્રાણુજ ઠામ... દૂજે પરીષહ દેહિલે
સહે કાકડા ભૂત ધન તે કા મોટા મુની
દેવે મુક્તિને સુત અતિ તપે તેજ તાવડો
કરડે પ્રીમ કાલ વેલું તે ભુભરે સારખી
બાજે લુઅર ઝાલ તિણ બરીયાં તિરષા લગી તાળવે કંઠ સુદ હેઠ ઉપર આઈ ખરપટી
નહીં નીકળે ઘૂંક. ગામે ફિરતા ગોચરી
નહીં મિલીયો નીર સીદાવે નહિં સાધુજી
મોટા સાહસ ધીર... ધનમિત્ર તણે પુત્ર
ધે પાણી ભરાયા સિધારે સામું જોઈને
સંથારો દીયા ઠાય.. અબડના શિષ્ય સાતસૈ
તિરષા લાગી ભરપૂર સંથારા સાથે કીયા
સાચા સઘળાસુર..... જધન્યતો બેલે જાણીયે ઉત્કૃષ્ટા છ માસ મહાવીરે પાણી વિના
કયો કર્યારે નાસ ઈમ અનેક ઘણું હુઆ કહતાં નહીં લડું પાર રિષ રાયચંદ કહે મોટા મુનિવર જારી હું બલિહાર..
ક ૩. શીત પરીવહ [૧૪] સીત કાલ રે માંહિ સીત સહ સહી દુઝર પરીષહ દેહિલ એ. વાજે સીતલ વાય દેવે લહરકા સહતાં નહીં છે સોહિલે એ... ૨ હારી ઠામઠામ ચઢે વલી દુજણ સાત પડે ધરતી ઠરે એ.
સ, ૭