________________ પરસ્ત્રી વજેવા હિતોપદેશક સઝાયે . ઢાળ: કર પગના રે, નયણુ વયણ ચાળા કરી બોલાવી રે, નરને લેઈ ધાઈ સુંદરી ભોળવીને રે હાવભાવ દેખાડશે પગે લાગી રે, મરકલડે મન પાડશે. ગુટકઃ એ પાશ પાડે ધનગમાડે માનખેડે લેલકી (લાસથી) બેવંતી રૂડી ચિત્ત કૂડી ફડકપટની કોથળી એ નર અમૂલક વ્યસન પડી પછે ન પોસાય પાયકે દીવાન દંડે માનખડે માર સહે પછે રાયક... ઢાળઃ છાંડી લેશે રે, વેશ્યાના લંપટ ના સહુ સધવા રે, વિધવા દાસી દૂરે કરા જાય નાશી રે, રૂ૫ દેખી જીવ એહતણું ' ઊભે રહી રે, એહ હામું મ-મ જે ઘણું.. ત્રુટક : ઘણું મ જોઈશ એહ સ્વામું કુલ સ્ત્રી દીઠે નવિ ગમે જિમ શની પેઠે શ્વાન હીંડે તેમ પરનારી પેઠે કાં ભમે? જિમ બિલાડો દૂધ દેખે ડોલે ડાંગ ન દેખ એ પરમાર Vo પુરૂષ પાપી કિ ભય ન લેખ એ. હાલ કુલ વેણ રે શિર સિંદૂર-સે થે ભર્યો તે દેખી રે ફટ મૂરખ મન કાં કર્યો દેખી ટીલાં રે ઢીલાં ઈન્દ્રિય કરી ગહગલ્લો શિર રાખડી રે આંખ દેઈ તું કાં રહ્યો ?.. ત્રુટક કાં રહો મૂરખ આંખ દેઈ શણગાર ભાર એણે ધર્યા એથલી હા, આંખે પીહા કાનપા મલ ભર્યા નારી અગ્નિ પુરૂષ માખણુ બેલ બેલતાં વિગરે સ્ત્રી દેહમાં શું સાર દીઠે મૂઢ મહિયાં કાં કરે?... હાલ ઈદ્રિય વાધો રે જીવ અજ્ઞાની પાપી માને નરગહ રે સરગ કરી વિષ-ર્બીપી કાં ભલે રે શણગાર દેખી એના જાણે પ્રાણ રે એ છે દુઃખની અંગના ગુટક અંગના તું છોડી ઠેકર યશ-કીર્તિ સઘળે લહે કુશીલનું જે નામ લીયે કે પરલોક દુર્ગતિ દુઃખ સહે વિજયભદ્ર બેલે જનવિ ડોલે શીયલ થકી જે નરવરા