________________ સજઝાયાદિ સંગ્રહ ભાગ-૩ તસ પાયે લાગું સેવા માગું જે જગમાંહે જયારા. 10 1433] જીવ! વારૂં છું મારા વાલમા પરનારીથી પ્રીત મ જડ 2 પરનારીની સંગત નહિં ભલી તારા કુળમાં લાગશે ખેડ રેજીવ વારું છું... 1 જીવ! આ સંસાર છે કારમો દીસે છે આળપંપાળ રે જીવ! એહવું જાણીને ચેતજે આગળ માછીડે નાખી છે જાળ રે... >> 2 જીવ ! માતપિતા ભાઈ બહેનડી સહકુટુંબ તણે પરિવાર રે જીવ! વહેતી વારે સહુ સગુ પડે લાંબા કીધા જહાર રે.. , 3. જીવ! ડહેલી લગે સગી અંગના શેરી લગે સગી માય રે જીવ! સીમ લગે સાજન ભલે પછે હંસ અકેલો જાય રે. . 4 જીવ! જાતાં તો નવિ જાણી નવિ જા વાકુવાર 2 જીવ! ગાડું ભરવું ઈધણે આગળ ખરી હાંડલી સાર રે... , 5 જીવ! આઠમ-પાખી ન ઓળખી જીવે બહલાં કીધાં પાપ રે છવ! સુમતિ વિજય મુનિ એમ ભણે છવ ! આવા ગમન નિવાર રે છે કે [1434]. 'ઉત્તમ કહું શિખામણ સારી રે પાપ લાગે ઘણું પરનારી રે શરીર સંધયણ તણું બલ જાય રે કઈ જાણે તે કુલ વગોવાય રે... 1 કુમતિ કાંઈ કરે છે તેવા રે જેડના લેણા તેહના છે દેવા રે ગયે સત્ય ત્રટી મન આસ રે ડગલે ડગલે નિસાસા તાસ રે.... કામી અંધ કાંઈ નવ દેખે રે બાર જોજનમાં ઉજજડ પેખે રે માથે ઢાંકી છલે છાને જાય રે તિહાં પાપ તે પ્રગટ થાય રે. પ્રગટ થાય ને પૃથ્વીપતિ કંડે રે જેણે જાયા તે તતખિણ ઈડ રે માત–તાત–સોંદર લાજે રે વિરૂએ વચને તે વેરિ ગાજે રે.. 4 સિંહ ફટી ને સિયાલ થાય રે વેરિ દેખીને પંડ ઓલાય રે ભલે માણસ પ્રીત ન મંડે રે ડાહ્યો તે પણ તતખિણ છેડે 2.5 વળતા લેક દિયે સહુ મેણા રે ભરમે લાવે નીચા જોણા રે લેક સહુ આંગળીયે ચિંધે રે મૂરખ તોય પણ તે નવિ છેડે રે. 6 મેટે મેરૂ સમો અન્યાય રે તેને ચૌટે પણ કે ન કરે ન્યાય રે પંડ પડે તે ઉપસર્ગ સહીજે રે શીયલખંડ તે વાત ન કીજે રે.... 7 ઘરે વિષ ઘોળી ઘોળી પીજે રે આપે ફાંસી લીજે રે સંધો કહે ચિત્ત ચોખા રાખો રે શીયલ રહે તે વાત જ ભાખો રે. 8