________________ સઝાયાદિ સંગ્રહ ભાગ-૩ [1431]. શીખ સુણે પિઉ માહરી રે તુજને કહું કર જોડ, ઘણા ઢેલા પ્રીત મ કર પરનારીશું રે આવે પગ-પગ ખોડ , કહ્યું માને છે સુજાણ જીવતપે જિમ વિજળી રે - મનડું ન રહે ઠામ કાયા દાહ મિટે નહીં ? ગાંઠે ન રહે દામ. નયણે ના'વે નિદ્રડી રે આઠે પહેર ઉગ વલીયારે ભમતો રહે (ફિરરે લાગુ લેક અનેક ધાન ન ખાયે ધાપત રે દીઠું ન રૂચે નીર નિસાસા નાખે ઘણું રે સાંભળ નણદીના વીર.... ભૂતલમેં નિશિ નીસરે રે ગુરી પુરી પિંજર હેય પ્રેમતણે વશ જે પડે રે નેહ ગમે તવ હેય.... રાતદિવસ મનમાં રહે છે જિણસું અવિહડ નેહ વિસાય નવિ વિસરે રે દાઝે ક્ષણ ક્ષણ દેહ માથે બદનામી ચઢે રે લાગે ક્રોડ કલંક જીવિતને સંશય પડે રે જુઓ રાવણ પતિલક... પર નારીના સંગથી રે ભલે ન થાયે ને જઓ કીચક ભીમડે રે દીધે કુંભી હેઠ. થાયે લંપટ લાલચી રે ઘટતી જાય તો છત ન થાય તેની રે જિમ રાય ચંડપ્રોત. પરનારી વિષ વેલડી રે વિષફલ ભેગ સંયોગ આદર કરી જે આદરે રે તેહને ભવય સાગ વાહલા મારી વિનતિ રે સાચી કરીને જાણ કહે જિનહર્ષ તમે સાંભળો રે હિયડે આણું મુજ વાણું , 11 [ 1432]. ઢાળ પર નારી રે, બારી છે દુર્ગતિતણી છાંડ સંગતિ રે મૂરખ તું પરસ્ત્રી તણું જીવ ભોળા રે ડોળા તેહશું મમ કરે શીખ માની રે છાની વાત તું પરિહરે ત્રુટક જે વાત કરીશ પરમારી સાથે લેક સહુ હેરે અછે રાયરંક થઈને રળ્યા રાને સુખે નહિ બેસે છે એ મદનમાતી વિષયરાતી રેસી કાતી કામિની પહેલું તે વળી સુખ દેખાડે છે પછાડે ભામિની...