________________ પરસ્ત્રી વજેવા હિતોપદેશક સજઝા છે તું જઈને મળશ દૂતીને તારૂ ધન લેશે સવિ ધૂતીને પછી રહીશ હઈડું કૂટીને.. છે તું તે બેઠે મુંછ મરડીને તારૂં કાળજું ખાશે કરડીને તારું માંસ લેશે ઉ(ત)રડીને તને પ્રેમના પ્યાલા પાઈને તારા વસ્ત્રો લેશે વાઈને તને કરશે ખોખું ખાઈને તું તે પરમંદિરમાં પેસીને તિહાં પારકી સેજે બેસીને તેં ભોગ કર્યા ઘણું હ (હસીને... જેમ ભુજંગ થકી ડરતાં રહીએ તેમ પરવારીને પરિહરીએ ભવસાયર ફેરા નવ ફરીએ... હાલા પરણનારીથી પ્રિત સારી જેને માથું વાઢા પરનારી તમે નિએ જાણજે નિરધારી.... એ સદ્દગુરૂ કહે તે સાચું છે તારી કાયાનું સર્વે કાચું છે એક નામ પ્રભુનું સાચું છે.• [1430]. હે પ્રિતમજી ! પ્રીતકી રીત અનિત તજી ચિત્ત ધારીયે હે વાલમજી! વચનતણ અતિ ઉંડો મર્મ વિચારીયે હાંરે- તમે કુમતિને ઘેર જાઓ છો તમે કુળમાં ખોડ લગાવો છો ધિફ એંઠ જગતની ખાઓ છે... હે પ્રિતમ અમૃત ત્યાગી વિષ પીઓ છો કુમતિને મારગ લીઓ છો એ તે કાજ અજુગતું કીયો છે... એ તો મોહરાયકી ચેટી છે શિવસંપત્તિ એથી છેટી છે એ તો સાક(ગ)ર ગળતી પેટી છે... એક શંકા મેરે મન આવી છે કિવિધ એ ચિત્ત તુમ ભાવી છે. એ તે ડાકણ જગમાં ચાવી છે.... , સર્વ ઋદ્ધિ તમારી માને છે કરી કાસ ચિત્ત ભરમાવે છે તુમ પુણ્ય યોગે એ પાઈ છે... મત આંબે કાજ બાઉલ બોવે અનુપમ ભાવ વિરથા નવિ છે અબ ખોલ નયણ પ્રગટ જેવો.. ઈણ વિધ સમતા બહુ સમજાવે ગુણ-અવગુણુ કંઈ સહુ દરશાવે સુને ચિદાનંદ નિજ ઘર આવે.. 1 રાસણ ચિત્ત ભય છે 4