________________
૬૦૮
- સંજઝાયાદિ સંગ્રહ પચ વરણ ઔર દેય ગંધ તેણે ફરસ આઠ રસ સારે સબ ભુગતાયે સુમ કહાયે દીન દિયે ન કદા રે... તેહ સંગ ચલન ઉદ્યમ કર પિષી અબ ક દેત દગા રે એતે પર રીઝી તું નહીં કૃતન લખ ઉપગારે રે તેરે કારણે જીવ સંહારે બેલે જૂઠ અપારે ચોરી કર પરનારી સેવી બહુત પરિગ્રહ ધારે છે . ૫ કાયા કહે સુન જીવ પિયાજી' કહાકહત વારંવાર મૅન ચલુંગી સંગ તુમ્હારે પાપ પુણ્ય દેય લારે રે. . ૬. જિનવર નામ સાર ભજચેતન કહા ભમત સંસારે સુગુરૂવચન પરતીત ધરતશુભ આનંદ ભયે રે હમારે રે... - ૭
[૭૪૭] બાંધી કરમ ને હસ ચાલી કાયાનગરી કેમ છેડી મૃત્યુ લેકના હુઆ સંઘાતી આ પણ આવ્યા દો જેડી બાંધી કરમને ૧ કાયા સુંદરી રૂવે રૂદનભર અબળા અમે ટળવળીયે વૃંદાવનમાં મેલી એકલી મસાણ ભૂમી જઈ પર જલીયે - ૨ રહને હંસા રહેને પવના રહીને આજની રાતડીયા આપણું દિલકી કરૂં વિનતિ સુનલે હંસા વતડીયા . મારે ને તારે જુની પ્રીતડી રે'તી તુમારે આસરીયા નિરાધાર કર છેડ ચલે હસે ખોટી પ્રીત જલહંસ કરે . ૪ મેં સમજી તુજ સાથ ચલુંગી અધવચ મેલા આંતરીયા ખાટી સંગકી કરી પ્રીતડી હવે વિચારે શું કરવા... . રાખી રપ ટેયા પ્રાણીયા ઉજડ કરીયા ગામડીયા જિનયણ દાસ જીવણજી કહે છે ફરી વસાવ્યા ગામડીયા - ૬
૪ કુગુરૂની સજઝાયે ૭િ૪૮] શુદ્ધ સંવેગી કિરિયાધારી પણ કુટિલાઈન મૂકે બાહ્ય પ્રકારે કિયિા પાળે અત્યંતરથી ચૂકે જિણું કપટી કહીયા એ દુષ્ટનું નામ ન લીજે...જિર્ણ મેલાં કપડાં ખભે ધાબળી કાંખ દેખાડી બેલે તરૂણી સુંદર દેખો વિશેષે પુસ્તક વાંચતાં બોલે(વા બેલે) - ૨ પેડા દેખી પડઘો કાઢે પડશે માન કરાવે ખાજાં વહોરે ખાંતે કરીને પૂરીને સિરાવે. . ૩ .