________________
કયા જીવના સંવાદની સજઝા
sou
[૭૪૪-૭૪૫]. કાયા જીવને કહે છે રે ઓ પ્રાણપતિ ! લાડ લડાવ્યા સારા, કદી ન કર્યા ટંકારા, આજ તે રીસાણ પ્યારા રે
એ પ્રાણપતિ ૧ ભેળા બેસીને જમાડી, બાગ બગીચાને વાડી, ફેરવી બેસાડી ગાડી? - ૨ અત્તર ફુલેલ ચોળી, કેસર કસુંબા પેળી રમ્યા રંગ રસ રળીરે... ૩ શણગાર તો સજાવી, આભૂષણે રે પહેરાવી, મિજ મુજને કરાવી રે ,, ૪ રોજ તે હસીને રહેતા, પાણી સાટે દુધ દેતા, આજ મૌન ધરી બેઠા રે, ૫ સજજનની એવી રીતિ, જેની સાથે કરે પ્રતિ, વગડે ન મૂકે રેતી રે, ૬ કરું છું હું કાલા વાલા, મુજને ન મૂકે વહાલા, સાથે રાખે છેગાળારે. ૭
જીવ કાયાને સુણાવે રે ઓ કાયા ભેળી કાયા તું કામણગારી, પાસમાં પડે હું તારી, પ્રભુને મૂક્યા વિસારી રે...૦ તારી સાથે પ્રીતિ કરી, જરી ન બેઠે હું ઠરી, પાપની મેં પોઠ ભરી રે, ૨ ઘણીવાર સમજાવી, હઠીલી ન સાન આવી, મુજને દીધે ડૂબાવી રે, ૩ નીતિને પ્રવાહિત, અનીતિ(માંતન)ને પંથ જોડો, સજ્જનનો સંગ છેડયેરે સદ્ગુણોને નિવાર્યા, દગુણોને વધાર્યા, કુવચન કાન ધ રે) કથન ન કાન ધર્યારે આતમાં હું ચિદાનંદી, કાયા તું દીસે છે ગંદી, તારી સંગે રહ્યો મડી રે. ૬ સેબતે અસર આવે, લસણને સંગ થાવે, કસ્તુરી સુગંધ જાવે રે , ૭ બગડયે હું તારી સંગે, ર પરરામા(ભાવ) રંગે, કૂડાં કૃત્ય કીધાં અંગે,૮ પારકી થાપણ રાખી, આળ એર શિર નાંખી, જૂઠી મેં તો પૂરી સાખી રે. પ્રાણ પાંજરામાં પ્યારી રહ્યો છું કરા(ય)ર ધારી, કાયા ના કેઈ હાકી રે.૧૦ મારે છેડો છેડો કાયા ! કારમી લગાડી માયા, તારાથી ભેળ ઠગાયા રે.૧૧ કાયાની માયાને છોડી, શુકરાજ ગયા ઉડી, પ્રાણ પાંજરાને તેડી રે ૧૨ અનીતિનાં કામ તજે, નિંદા તજી પ્રભુ ભજે, સાંકળાની શીખ સજો રે, ૧૩
[૪૬] અબ ચલ સંગ હમારી રે કાયા! તું અબ તાહે બહુત જતન કર રાખી કાયા નિશદિન પલપલ રહે એકઠી અબક નેહ નિવારે રે, કાયા! તું ૧ દીયે આભૂષણ રત્નજડિત તેહે અશન-પાન નિત્ય ન્યારે ઔર દીયે ષટરસ તોહે સુંદર તે સબ મલ કર ડાલે રે . ૨