________________
e
કુરારની સઝાયે.
જ્ઞાન(મિ) વિષે ઉપદેશ દેઈને સૂકમ પરિગ્રહ રાખે એ કપટીનું નામ ન લીજે ઈમ ઉત્સવ જે ભાંખે, જિર્ણદે૪ તાલ કૂટવા સાથે હીંડે શ્રાવિકા છે દશ-બાર યાત્રાને મિષ એણીપેરે વિચરે દૂર રહ્યા આચાર. - ૫ પાશેર ઘીથી કરે પારણું વળી ખાવે અધશેર તે હિ બિચારા એણી પેરે બેલે ઉપવાસે આવે ફેર , ૬ બગલાની પેરે પગલા માંડે આડુ-દ્ધ જુવે મહિલા સાથે બેલે મીઠું સાધુવેષ વગોવે. ૭ આચારાંગે વઢને ભાગ્યે તને માને પેતે તે મારગ તે દરે મૂકે કપડાં રંગે હેતે.. . ૮ બાજીગર જિમ બાજી ખેલે ધીવર માંડે જાળ સંવેગી સૂધા મત જાણે એ સહુ આળ જંજાળ, ૯ ઉંચુ ઘર અગોચર હવે માસ કહ૫ તિહાં કીજે સુખ શાતાયે પડિલેહણ ચાલે સાધુ જન્મફળ લીજે... ૧૦ રાત્રી જગાવે મહિલા મળીને ગાવે ગીત રસાળ ચાર વિકથા કરી કમ જ બાંધે મનમાં થઈ ઉજમાળ, ૧૧ મધ્યાન્હ મહિલાને તેડે હસી હસી પૂછે વાત અઢારને ઉપધાન વહે તે અમ-તુમ મળશે ધાત.... ૧૨ તવ તે કામની હસીને બેલે સાચું કહે છે. સ્વામ ગચ્છવાસી ગુરૂ આવીને વઢશે તવ તુમ જાશે માંમ, ૧૩ નીચું જોઈને ઈણિપેરે ભાખે ભણવાને ખપ કીજે નાની વય છે હજીય તમારી એક એક ગાથા લીજે. . ૧૪ ઘોટકની પરે પંથે ચાલે શહેરમાં નીચું જોવે ગડબડ ગાડાની પરે ચાલે જિનશાસનને વગેરે. ૧૫ રૂમાલ પાઠાં રૂડા વેચે જૂના હાથમાં ઝાલે તૃષ્ણ તેયે કિમહી ન મૂકે વળી જાણે કઈ આલે,૧૬ છકાય જવને દાહ કરાવે ઠામ ઠામ પાપ બંધાવે આંબલ તપનું એઠું લઈને કાંઈ અમને વહેરાવે... ૧ કદાગ્રહમાં પહેલા વ્રતનો એહને લાગે દેષ મૃષાવાદ તે પગ પગ બોલે તેને ન કરે શેષ, ૧૮ અદત્ત વસ્તુ અજાણ થઈને સાધારણ સીરાવે
ચોથા વતની વાત છે મેટી - તેહમાં કામ જગાવે... ૧૯ ૨-૩૯