________________
નક્ષત્ર વિચારની સાથે
૧૧૫૫
[૧૨] પ્રણમી ગણહર ગાયમ પાય સુગુરૂ કલ્યાણ તણે સુપસાય નક્ષત્ર તણી ભણસું સજઝાયા આગમ માંહે જેમ કહાય.. અશ્વિની તારા તીન વિચાર અધખંધ તણે આકાર ભરણું તારા તીન કહાય ભગતણે આકારે થાય.. કૃત્તિકા તારા જાણે ષટ નાપિત કથળી તણું એ પટ રોહિણું તારા પંચ સુણાય ગાડાને ઘ(દા)ણ મિણાય. ૩ તારા તીન મૃગ શિરતણે મૃગસીસને આકારે વણ્યા અદ્દ ઉડૂ કેવલ દેખા
લેહી બિંદુ આકારે લેખ... પુનર્વસુ ઉડુ સંખ્યા બાણ તુલા તણે આકારે જાણ પુષ્યતણ તારા વળી તીન સરાવેલાને રૂપે લીન... છરિષ અશ્લેષાના જાણ પતાકાને આકારે વખાણ મઘા સમુદ્ર સંખ્યા સુજાણ ભાગાગઢ તણે સુપ્રમાણુ... પૂર્વા ફાલ્ગની વલિ તારા દેય અર્ધપત્યંગ સ્વરૂપે હોય ઉત્તરા ફાગુનીનાં તિમ હીજ દેય અપભ્યને રૂપે જેય... હસ્ત પચહ થાલી પંત ચિત્રા એક ફુલ વિકસંત એક સ્વાતી ખીલાને આકાર પંચ વિશાખા દામણ વિચારિ. અનુરાધા વેદ એકાવલીહાર જ્યેષ્ઠા તીન ગજ દંતાકાર મૂલ એકાદશ વીંછુને આંકડે પૂર્વાષાઢા ગઈલેં કરિયડે. *ઉત્તરાષાઢા તારા ચ્યાર બેઠે સીંહ પય પસાર અભીચ તીન ગાયને સીસ શ્રવણ તીન કાવડની ઈસ... ૧૦ ઘનિષ્ઠા પંચ પંખીને સૂલ શતભિષા વિષસ્યાં ફૂલ પૂર્વાભદ્ર ઉત્તર ભદ્ર દય આધી આધી વાવી તે હોય.. ૧૧ રેવતી ઋષિ કહ્યાં બત્રીસ નાવારૂપે એ મુનીસ પર ઉપગારે જાણે એ
ભદાસ કહ્યા સસનેહ... ૧૨
નટવાની સઝાય [૧૨૯૨). -નટ થઈને એવા નાટક ના હો જિનવરજી સુણ તું જિનવરજી
આ સંસારમાં હું જિનવરજી પહેલાં ના પટમાં માતાની બહેવાર ઘોર અંધારી કોટડી
કેણ સુણે પિકાર ! ત્યાં માંથું નીચું ને છાતી ગેડે હે જિનવરજી સુણ તું