________________
૧૧૫૪
સજઝાયાદિ સંગ્રહ ક નક્ષત્ર વિવારની સજ્જા [૧૨૯૭). વીર જિનેશ્વર ચરણ નવિ ' તારાપરિ બેલુિં સંખેવિ અભિચિ તારા ત્રિણિ વખાણું ગશીર્ષાકારે તે જાણ.. શ્રવણ તારા ત્રિણ જ કહ્યા કાહાર તણે આકારે રહ્યા પંચ તારકા શકુની રૂપ રીખ ઘણીઠા એહ સ્વરૂપ. શતભીષા તારા શત અવધાર કુલ વિખરા જયું વિસ્તાર પૂર્વ ભાદ્રપદા દે તાર
અર્ધ વાવીને છે આકાર.. તિમ ઉત્તર બાદયા જોઈ અર્ધ વાવી તારગ બે હાઈ રેવઈ તારા વર બત્તીસ નાવાકાર કહ્યા જગદીશ.. અશ્વિની અખંધ આકાર તારા ત્રિણિ હેય વિચાર ભરણે ભગ આકારે કહી તારા ત્રિણિ તેહના સહી.. નાવીની કથળી સમાન છે તારા કૃતિકા પ્રધાન હિણી છે સગડુદ્ધીકાર તાશ પંચ કા અતિસાર મૃગશીર મૃગશીસા વળી જાણું તારા ત્રણે કરી વખાણ રૂધિર બિંદુ સમ આદ્ર જેય તેહને તારે એક જ હોય. તુલાકાર તે તારા પંચ નામ પુનર્વસુને એ સંચ પુખ ત્રિણિ તારા તે કહી સાવલા સંપુટ સમ લહી. અશ્લેષા છજીસી પડાગ છહ તારા જાણવા લાગ મઘા મહાગઢનું આકાર તારા સાત હીયે અવધાર... પુરવ ઉત્તર બે ફાગુણ કહી અદ્ધપલંકાકારે સુણ : દે દે તારા તેહનાં જેય વીરવચન એ નિચે હોય... હસ્ત તારગ પંચ વખાણ હાથતણે આકારે જાણ ચિત્રા ફુલતણ મુખ તુલ તારે એક છે બહુ મૂલ.... સ્વાતી એક તારો જિને કહ્યો ખીલાને આકારે રહ્યો તારા પંચ દામણ આકાર વિશાખાના તે અવધાર.. અનુરાધા એકાવલી સમુ તારા ચાર જિનવચને નમું જ્યેષ્ટા છે ગજદત સમાન તારા ત્રિણ જિનવચને માન. ૧૩ મૂલ તારગી અછે ઈગ્યાર તે સાવ વિંછીને આકાર પૂર્વાષાઢા ગજગતિ સમું તારા ચાર હિચે સંકયું. ઉત્તરાષાઢા તાર ચાર બેઠા સિંહ તણે આકાર એહ ઓળખી રાત્રિ પર લહી પઠન કિયા આરાધે સહી...