________________
ધ્યાની નિર્ગથની સજા
૧૧૫૩. મહાશમ ધાર સુખકાર મુનિરાય જે ધ્યાન ધ્યાવા ભણી બૅગ થાવે દેહ આધાર સંસાર સુખ નિઃસ્પૃહી તેહ ગીશ નિજ દેવ પાવે મહા ૧ શુદ્ધ વિજ્ઞાનરસ પાનથી શાંત મન થાવર જગમ દયા ધારી મેરૂ જેમ અચલ આકાશ જેમ નિર્મલા પવન જેમ સંગ વિણ લેભવારી ૨ ભવ્ય સારંગ સુખકાર ઉપદેશથી દેહ શોભા તજી મેક્ષ સાધે જ્ઞાનશક્તિ કરી આત્મ નિજ ઓળખે શુદ્ધ નિજ ધ્યાન તે મુનિ આરાધે એમ નિજ દેવને મેક્ષ ગૃહ ચઢણને કહી સે પાન સમ સાધુ સેવા ધ્યાન તે સાધુને મિક્ષ કારણ કહ્યો વિમલ વિખ્યાત નિજ ગુણ વહેવા ૪ દાંત મન વિહગ ઈદ્રિય ભણી જે દમે જ્ઞાનનાગેહ પાતક વિવારે કર્મ દલ ગજને ચિત્ત નિરમલ થકા એમ જેગીશ શિવમગ સુધારે ગિરિ નગર કંદરાગેહ શમા શિલા ચંદ્રકર દીપ મૃગ સંગ ચારી જ્ઞાન જલ તપ અદીન શાંત આત્મા થકા ધન્ય નિગ્રંથ સુવિહિત વિહારી પ્રાણ ઈદ્રિય વળી દેહ સંવર કરી રેકી સંક૯૫ મન મેહ ભંછ ધન્ય નિજ ધ્યાન આનંદ આલબ ધરી શુદ્ધપદ આમની જ્યોતિ ૨જી હેય આદેય ત્રિભુવન ગણે સાધુ જે ક્ષય કરે પુણ્ય ને પાપ કેરે આમ આનંદ સ્યાદ્વાદથી વિષયને વિષગણી મંજતા કર્મ ઘેરે.... ૮ કાય સંસારના સાધતા જ્ઞાન વિણ જગતમેં એહવા બહુત દીસે કાપી ભવ દુઃખ વળી જ્ઞાન જલ ઝીલતા એહવા સાધ દેય તીન દીસે ૯ બડે પ્રાસાદ નરમ પત્યેક પર રોત જે પિઢતા નારી સંગે તેહ ગિરિકંદરા કઠીન શિલા પરે રહે નિત જાગતા ધ્યાન રગે, ૧૦ ચિત્ત થિર રાગ ને દૂષને ક્ષય કરી જીપ ઈદ્રિય આરંભ છેડી જ્ઞાન ઉપના થકી આનંદમય દેખી નિજ દેવને કમ મોડી - ૧૧ છેડી પર સંગ આત્મા ભણું સિદ્ધ સમ ધ્યાવતા સુમતિનું મહ વારે આત્મ સ્વભાવ ગત જગત સહુ અન્ય ગણું જ્ઞાનનિધિ મેક્ષ લક્ષમી સુધારે ૧૨ તત્વચિંતા કરે વિષયને પરિહરે સ્વહિત નિજ જ્ઞાન આનદ દરીઓ સુમતિ સંયુક્ત તપ ધ્યાન સંયમ સહિત એહવો સાધ ચારિત્ર ભરીયે ૧૩ એહવા પંડિતે વચન રચના થકી નિત થશે આત્મને બહુત એસા , શુદ્ધ અનુભૂતિ આનંદસું રાચીયા કટે ભવપાસ દુરલંભ તેસા ૧૪ એહવા ગ ધારી જિકે મુનિવરૂ ધ્યાન નિશ્ચલ તે કેઇજ રાખે ધ્યાન ને યોગ અણગની એ કથા ગ્રંથ અનુસાર દેવચંદ્ર ભાખે ૧૫
–૭.૨