SearchBrowseAboutContactDonate
Page Preview
Page 645
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૫૬ સઝાયાદિ સંગ્રહ હાંડ માંસને પિંજરે ઉપર મઢી ચામ મળ-મૂત્ર માંહે ભર્યો માન્યો સુખને ધામ ત્યાં નવ નવ મહિનાં ઉધે મસ્તકે લટક હે જિનવરજી સુણ ૮૦૨ ઉઠ કેડ રોમરાયમાં કરી ધગ ધગતી સેય કેાઈ પવે જે સામટી કષ્ટ આઠગણું હોય ત્યાં માતાને પણ જમનું દ્વાર દેખાડયું હે જિનવરજી ! - - ૩ બાંધી મૂઠી દોયમાં લાવ્યો પુણ્ય ને પાપ ઉઆ ઉંઆ કરીને હું રડું' જગમાં હર્ષ અપાર ત્યાં પડદામાંથી રગ ભૂમિમાં આવ્યો હે જિનવરજી પારણીયામાં પિઢીયે માતા હાલે ગાય ખરડાયે મળ મૂત્રમાં અંગુલી મુખમાં જાય ત્યાં ભીનામાંથી સૂકામાં સુવડાવ્યે હો જિનવરજી છોટાને મોટો થયો રમતે ધૂલીમાંહિ પિતાએ પરણાવીએ માતાને હર્ષ ન માય પછી નારીને નચા થઈ થઈ નાચ્ચે હે જિનવરજી . . . ૬ કુટુંબ ચિંતા કારમી ચૂંટી કલેજું ખાય તેથી ભલેરી ડાકણ મનડું માંહિ મુંઝાય જાણે કશીટાને કીડે જાળ ગુંથાયે હે જિનવરજી મ . ૭ દાઢે ને દાંતે પડયા નીચા ઢળીયા ને”ણ ગાલની લાલી ગઈ ખમ ખેમ કરતી એણ - પછી ડેસો થઈને ડગમગ ડગમગ ચાલ્યા હે જિનવરજી . ૮ ચાર ગતી ચોગાનમ ના નાચ અપાર ન્યાય સાગર નાચ્ચે નહિં રત્નત્રયી (આધાર) નિરધાર જીવ કુમતીને ભરમાયો કાંઈ ન સમયે હે જિનવરજી , , * નમિરાજર્ષિની સજ્જા ૧૨૩] હેજી જ બુદ્વીપમાં દીપતું નયર સુદર્શન રાય - મણિરથ રાજ કરે તિહાં કીધો સબલ અન્યાય..હજી જબુ૧ એ યુગ બાહુ બંધવ મારીઓ મયણ રેહા ગઈ નાસ . જા પુત્ર ઉધાનમેં પડીય વિદ્યાધર પાસ. 2. શીલે રાખે સાવતે પદ્મરથ ભૂપાલ જ ઘડે અપહર્યો આવી તીણે તે લીધે બાળ.. - ૩
SR No.034188
Book TitleSazzay Sagar Part 02
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages684
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy