SearchBrowseAboutContactDonate
Page Preview
Page 612
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨૩ દ્વારિકા નગરીની સઝાય સારથી ઘડા રથ બળે રે ભાઈ બેંતાલીસ બેતાલીસ લાખ અડતાલીસ કરેડ પાળા હતા રે.. ક્ષણમાં હુઈ ગયા રાખ રે...માધવ૦૪ હળધરને હરિજી કહે રે , ધિક કાયરપણુ મેય નગરી બળે મુજ દેખતાં રે , મુજ જેર ન ચાલે કેય રે..... ૫ નગરી બળે મુજ દેખતાં રે , રાખી ન શકુ રે જેમ ઈદ્ર ધનુષ મેં ચડવીયું રે , એ બળ ભાંગ્યું કેમ રે.. , જિણે દિશે જોતાં તેગી દિશે રે સેવક સહસ્ત્ર અને હાથ જોડી ઉભા ખડા રે . આજ ન દીસે એક રે... . મેટા મેટા રાજવી રે , શરણે રહેતા અહીં ઉલટો શરણે તાકીયે રે વેરણવેળા આંહીં (આઈ) રે.. ૮ વાદળ વીજ તણી પરે રે .. (બુદ્ધિ) બદલાયે સેય ઈણ દુનિયામાં આપણે રે - સગો ન દીસે કેય રે.. મહેલ ઉપગરણ આયુધ બળે રે બળે સહુ પરિવાર આ આપદા પર પડી રે , કીજે કવણ વિચાર રે.. - ૧૦ વળતાં હળધર ઈમ કહે રે , પ્રગટયાં પૂર્વના પાપ બીજું તે સઘળું રહ્યું રે , માંહીબળે માય ને બાપ રે.... ૧૧ દેનું બંધવ મોહી ધસ્યા રે , નગરીમાં ચાલ્યા જાય રથ જોડીને તેણે સમે રે , માંહી ઘાલ્યા માત ને તાત રે . ૧૨ દનું બંધવ જુતીયા રે એ આવ્યા (ળ) કોટ ને માંય નું બંધવ બહાર નીકળ્યા રે , દરવાજે પછીયે આંય રે... - ૧૩ પાછું વળીને જુએ તિહાં રે , થયા ઘણું દિલગીર છાતી તે લાગી ફાટવા રે , નયણે વય નીર રે.. . ૧૪ હધરને હરિજી કહે રે , સાંભળ બાંધવ વાત કે દિશે આપણે જોઈશું રે , તે દિશા મને બતાવ રે... . વચન સુણી બાંધવ તણું રે , હળધર બેલે એહ પાંડવ ભાઇ કુંતા તણું રે , ચાલો હવે તેને ઘેર રે. . વયણ સુણી હળધરતણાં રે , માધવ બોલે એમ દેશવટો દેઈ કાઢીયા રે , તે ઘર જાવું કેમ રે... તે તેનાં કારજ કીધાં રે , ધાતકી ખંડ મેં જાય દ્રૌપદી સેંપી આણને રે તે કેમ ભૂલશે ભાય રે પાંડવ મથુરા પ્રગટી જિહાં રે , અને પૂર્ણ સમુદ્રવીર તે નગરી ભણી ચાલીયા રે . બાંધવ બહુ સુધીર રે. . ૧૯
SR No.034188
Book TitleSazzay Sagar Part 02
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages684
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy