________________
૧૧ ૨૪
સઝાયાદિ સંગ્રહ
કન ધના કાકીદી અણગારની સજ્જા ૧૨૫૮ ચરણ કમલ નમી વીરના રે પૂછે શ્રેણીકરાય, મુનિશ્ય મન માન્યો ચાદ સહસ મુનિ આપના રે અધિકે કુણ કહેવાય... » જિન કહે અધિક માહરે રે ધન ધન અણગાર છતી ઋદ્ધિ જેણે પરિહરી રે- તરૂણ તજી પરિવાર સિંહ તણી પર નીકળી રે પાળે વ્રત સિંહ સમાન કેધ લેભ માયા તજી રે દૂર કીધે અભિમાન.. મુજ હાથે સંયમ ગ્રહી રે પાળે નિરતિચાર છઠ છઠ આંબીલ પારણે રે લીયે નિરસ આહાર કોઈ ન વંછે માનવી રે તે લે ઈદ્રિય આધાર ચાલંતા હાડ ખડખડે રે. જિમ ખાખરના પાન... સકટ ભર્યું જેમ કોયલે રે તિમ ધન્ના મુનિનું વાન પાંચ સમિતિ ત્રણ ગુપ્તિશું રે રંગે રમે નિશદીશ... સર્વાથ સિદ્ધ સુખ પામીયા રે ધન ધને અણગાર નવમે અંગે જેહનો રે વીરે કહ્યો અધિકાર પંડિત જન વિજય તણે રે મેરૂ નમે વારે વાર પ્રાતઃ ઉડીને તેનું રે નામ લીજે સુવિચાર ..
[૫૯] ધન ધને મુનિ વંદીએ રે (લાલ) શ્રીહરિતણાં અણગોર રે મહામુનિ કાકાદીપુરમાંહે વસેરે
. ભદ્રા મારા મહાર રે , ધન ૧ તૃણ જેમ છડી સંપદારે ૫ લીધે સંયમ ભાર રે , તપ કરી કયા શોષવી રે , કીધે ઉ.બિહાર રે
૨ શુદ્ધ કિરા પાળે સદા રે , છાંડી સર્વ પ્રમાદ રે , વીર વાણે એકદા રે , સુણ તજે સંવાદ રે . . ૩ ચૌદ હસમાં કો'નહિં રે . ધના સમે અણગાર રે , તપ જપ સંયમ આગળ રે , પાળે શુદ્ધ આચાર રે ,, ,, શીધ્રથી શિવ સુખ પામશે રે ,જહાં છે સુખ અનંત રે , અહિનાં ગુણ ગાતાં થકાં રે ભ ભવ દુઃખ ના સંત રે , - ૫ સુર નર સુણી હર ખ્યાં ઘણું રે - વાંદે મુનિવર પાય રે નીરાગ(મામા)માંહે તે નૌલ રે , દીઠાં આવે ટાય રે અનુત્તરોવવામાં કહ્યો રે ધનાને અધિકાર રે વિદ્યા કીતિ કહે સાધુ રે નામ થકી વિસ્તાર રે - ૭