________________
૧૧૨૨
સઝાયાદિ સંહ
સત્ય પ્રવાદ તે આત્મ પ્રવાદને કમ પ્રવાદ પહૂર રે પ્રત્યાખ્યાન વિદ્યા સુપ્રવાદન કલ્યાણ નામ સનૂર રે . વીર. ૫ પ્રાણવાય ક્રિયા સુવિ સાલહ સુગુણ લેક બિંદુસાર રે પ્રથમ કો ગણધર તેણે પૂરવ નામ થયે સુખકા રે... ગહન અથ ભાષા અતિ સંસ્કૃત સમઝે અતિ મતિવંત રે તેણે શ્રીસંઘે વિનવ્યા ગણધર સુગમ પ્રકાશે સંત રે... - ૭ જગત દયાલ આચારજ બન્યા આચારાંગે આચાર મોક્ષનો દ્રવ્ય ભાવ પ્રધાન રે... સૂયગડાંગે તત્વને શોધક ઠાણુગે દશ ઠાણું રે સમવાયાંગ બેલ વિવિધ છે આગમને મંડાણ રે.. વિવાહપની નામ ભગવતી અતિ ગંભીર ઉદાર રે જ્ઞાતા ધમ કથા મુનિચર્યા ઉપાસક દશા વિચાર રે.. . અંતગડ દશા અનુત્તરવવાખ દશા પ્રશ્નત વ્યાકરણ રે સૂત્રવિપક એ અંગે અગ્યારે ગુંથ્યા અથ સુવરણ રે... - ૧૧ અર્ધમાગધી ભાષા મનહર સાવજનને હિતકાર રે ગણધર વચન તે અંગ કહીએ શેષ પયના સાર રે.... , એ જિન આગમ અતિ ઉપકારી કેવલજ્ઞાન નિદાન રે અભ્યાસ મુનિ આતમ હેતે નિર્મલ સમતા થાન રે.. .. ૧૩ શ્રુત સજઝાયે જિનપદ લહીયે થાયે તાવની શોધ રે દેવચંદ્ર આણાયે સે
જેમ લહા શુદ્ધ પ્રબોધ રે.... , ૧૪ F દ્વારિકા નગરીની સઝાય રિપ૭] દુહા : દેશનું બંધ આરડે દુઃખ ધરતા મનમાંય
બળતી દેખી દ્વારિકા કીજે કવણ ઉપાય. રન ભીત સુવર્ણ તણું તેલ બળે તકાળ
સુવર્ણથંભા કાંગર જાણે બળે પળ... ઢાળ : બળતી દ્વારિકા દેખીને રે ભાઈ થયા ઘણું દિલગીર છાતી તે લાગી ફાટવારે ભાઈ નયણે વછુટયાં નીર રે..માધવ એમ બેલે ૧ બે બંધવ મળીને નિહાં રે ભાઈ વાત કરે કરૂણાય દુઃખ સાલે દ્વારિકા તણું રે . અબ કીજે કવણ ઉપાય રે.. .. ૨ કયાં રે દ્વારિકાની સાયબી રે .. કિહાં ગજદલને ઘાટ સ્વજન મેળવે કિહાં ગયે રે. ક્ષણમાં હુએ ઘણુ ઘાટ રે.... ૩