________________
દ્વાદશાંગીની સજઝાયો.
૧૧૨૧ દ્વાદશાંગીની સજા [૧૨૫૫] , હવે નવ તજ રે વીર ચરણ અરવિંદ સદા તુને ભજરે જિનારગુણ મકરંદ
ઇંદ્ર ભૂતિ ગણધર એમ ભાખે સાંભળજે તમે ભાઈ વાદ મિસે પણ ઈણ દિશિ આવ્યા પામ્યા મોક્ષ સજાઈ... હવે નવિ ૧ બ્રાંતિ ટળી મુજ મનની સઘળી અનુભવ અમૃત પીધે વિતરાગ પણ કરૂણ રીતે મુજને તેડી લીધે... . ૨ વા(સા)રૂ કર્યું જે તુમ ઈહાં આવ્યા ત્રિભુવન પતિ ગુરૂ દીઠે ચઉગતિ ભ્રમણ તણે ભય વાર્યો પાપ તાપ સવ નીઠે. અગ્નિભૂતિ પમહા એમ ચિંતે ભાવ ચિંતામણિ લાધે એહની સેવ કરી ઉલાસે નિજ પરમારથ સાધો. કરજેડી વંદી એમ ભાખે પ્રભુ સામાયિક આપે સર્વ અસંયમ દૂર નિવારી અમને સેવક થાપ.. સામાયિક પ્રભુ મુખથી પામી સંયત ભાવે આયા ઈંદ્રાદિક અનુમોદન કરતા ઇંદ્રાણી ગુણ ગાયા.. તત્વ પ્રકાશ કરો જગ નાયક કર જોડી સવિ માગે તત્વ પ્રકાશક ત્રિપદી આપો કરૂણાનિધિ વીતરાગે.... વીર વચન દિનકર કર કરશે જ્ઞાન કમલ વિકસાણે જીવ અજવાદિકને સઘળે વક્તવ્ય ભાવ જણાશે દ્વાદશ અંગ રચ્યા વિણ અવસર વાસક્ષેપ પ્રભુ કીધે ચઉવિત સંઘાણે અધિકારી શ્રી ગણધર પદ દીધો. ત્રિશલાનંદનું સેવન કરતાં નિજ રત્નત્રયી ગહીયે આત્મ સ્વભાવ સકલ શુચિ કરવા દેવચંદ્ર પદ લહીય... , ૧૦
1૧૨૫૬] વીર જિનેશ્વર જગ ઉપકારી ભાંખે ત્રિપદી સાર રે ગણધર બેલ વચ્ચે અતિ નિર્મલપસ શ્રુત વિસ્તાર રે... વીર. ૧ દષ્ટિવાદ અધ્યયન પ્રકાશ્યા પરિક સૂત્ર અનુગ રે પૂર્વ અનુગ પૂવગત પંચમ ચૂલિકા શુદ્ધ ઉપગ રે... .. ૨ વસ્તુ સત્કાર સુવિધિને દેશન કારણ કાર્ય પ્રપંચ રે પૂર્વગત નામે વિસ્તાર્યો એથે બહુ ગુણ સચ રે. , પ્રથમ પૂર્વ ઉદ પ્રરૂપે અગ્રાયણી પૂર્વ દ્વિતીય રે વીર્ય પ્રવાદ ને અસ્તિપ્રવાદ એ જ્ઞાનપ્રવાદ અમેય રે.. . - સ