________________
થાવસ્થામુનિની સજઝા
૧૦૨૭ - તવ માડી માધવ ભણઈ
તિહાં વિષમ આચાર કદલી કોમલ કાંઇ
કિમ ઝાલિસિ ભાર... ખડગ ધારિ સખિ ચાલી પીજઈ વિષ ડાલ પણિ સંયમ છે હિલિક વચ્છ ! તું સુકુમાલ કુમાર ભણઈ વિષમઉં સહુ જાં ધીર ન ઝાઈ સીંહતણી પરિ આગમઈ તેહ કિસિઉ ન ચાલઈ , રતન ગઈ તું માડલી શ્રી કૃષ્ણ પ્રશંસઈ પુરૂષ રતન તઈ જાઉં ત્રિભુવનપાય નમિસઈ. સહસ પુરૂષ સિવું પરિવરી લિઈ સંયમ ભાર ચૌદ પૂરવ ઘર નેમિરાય પામ્યું મેક્ષિ દુઆર... .
કર દમદત રાજર્ષિની સજઝા [૧૧૫૩-૫૪) સ્વસ્તિસદન સ્વસ્તિક વર મંદિર હસ્તિ શીર્ષપુર સેહે ટાળે આળ પ્રજાને પાળે શ્રી દમદત નૃપ મહે તિણ અવસર કૌરવ સંજુત્તા પાંડવ પણ મયમત્તા ગજપુર માંહિ રાજ કરતા ખંડિત રિપુ બલવંતા કઈક વિષયાદિકને હેતે સમે વર ઘંરતાં શ્રી દમદંત નરેસર સાથે કૌરવ પાંડવ મિલતાં પ્રતિવર્ષ સમરાંગણે આવે પણ દમદત ન ગંજે હરિપેરે એકાકી બળીયે પાંડવ કૌરવ ભંજે અપ સૈન્ય પણ ન્ય ન પામે નિજ ભુજ બલ દમદંત ઈમ બહુવારે દેખી નરપતિ અવર તે સર્વ હસંત પ્રતિહરી જરા સં(ઘ)ઘની સેવા કાજે ગયા દમદત રાજગૃહી નારીએ પહોતા જાણ સમય લહતા બળે હાર્યા છલકલ બહુ જે પૂતના લક્ષણ એહિ સત્વર કૌરવ પાંડવ આવ્યા જનપદ લૂસે તેહિ નિર્માક્ષિક મધુપરે જિમ શબરા તિમ નિજ ઈચ્છા પૂરી રાજધાની સ્વર્ણાદિક લમી વળિયા પાછા વયરી ભુ દૂત મિલી તેહ જણાવ્યું પાંડવ કૌરવ કરણી અતિ કોપ ન દમદંત નરેસર -જિમ તપે અભિનવ તરણ તે અશાંત પ્રયાણે પાંડવ નિજ દેશ સામે આવ્યા તિણ સમે પેઠે દમદંત આવે પણ પાંડવ ગજપુર આવ્યા
T